ભરૂચ આરોગ્ય વિભાગ ભરતી 2023
ભરૂચ આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023
ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ભરૂચ આરોગ્ય વિભાગ વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
આ પણ વાંચો :
SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી 20233o
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ભરતી107 posts20235oખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ભરૂચ આરોગ્ય વિભાગ
કુલ ખાલી જગ્યા: 24 પોસ્ટ્સ
પોસ્ટ:
આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં
આયુષ તબીબની 05,
પ્રોગ્રામ એસોસિએટની 01,
પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01,
એકાઉન્ટન્ટની 01,
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 02,
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટની 01,
ફાર્માસીસ્ટની 06,
સ્ટાફ નર્સની 06
ફિમેલ હેલ્થ વર્કરની 01
જગ્યા ખાલી છે.
કોણ અરજી કરી શકે
લાયકાત:
Ayush Medical Officer |
BAMS/ BSAM/BHMS 1 Year Experience Age Limits: 40 Years |
Program Associate |
PG/M.Sc Food & Nutrition Age Limits: 35 Years |
Program Assistant |
Graduate With a Diploma in Computer Application 3- 5 Year Experience Age Limits: 35 Years |
Accountant |
Commerce Graduate Diploma in Computer Application 2 – 3 Year Experience Age Limits: 35 Years |
Accountant/ Data Assistant |
|
Taluka Program Assistant |
Graduate With a Diploma in Computer Application 2- 3 Year Experience Age Limits: 35 Years |
Pharmacist |
Degree in Pharmacy Age Limits: 35 Years |
Staff Nurse |
GNM Degree/ Diploma Course Age Limits: 40 Years |
FHW |
Diploma in Nursing Age Limits: 35 Years |
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
પગારધોરણ
હેલ્થ ડીપાર્ટમેન્ટ ભરૂચની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ |
પગારધોરણ |
આયુષ તબીબ |
રૂપિયા 25,000 |
પ્રોગ્રામ એસોસિએટ |
રૂપિયા 14,000 |
પ્રોગ્રામ આસિસ્ટન્ટ |
રૂપિયા 13,000 |
એકાઉન્ટન્ટ |
રૂપિયા 13,000 |
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ |
રૂપિયા 13,000 |
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ |
રૂપિયા 13,000 |
ફાર્માસીસ્ટ |
રૂપિયા 13,000 |
સ્ટાફ નર્સ |
રૂપિયા 13,000 |
ફિમેલ હેલ્થ વર્કર |
રૂપિયા 12,500 |
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.
અરજી ફી:
હેલ્થ ડીપાર્ટમેન્ટ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક રાખવામાં આવી છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવવાની રહેતી નથી.
વયમર્યાદા:
આરોગ્ય વિભાગ ભરૂચની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે અમુક પોસ્ટ માટે 35 વર્ષ જયારે અમુક પોસ્ટ માટે 40 વર્ષ છે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 23-09-2023
છેલ્લી તારીખ: 02-10-2023
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
આ પણ વાંચો :
SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી 20233o
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ભરતી107 posts20235o
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
જામનગર મહાનગરપાલિકા ભરતી 202314o
GBRC વિવિધ જગ્યાઓ માટે ભરતી202315O
નેશનલ હાઉસિંગ બોર્ડ NHB ભરતી202318o
નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL) ભરતી202315o
અર્બન હેલ્થ સોસાયટી ભાવનગર ભરતી20238o
રોજગાર સમાચાર ગુજરાત 27-September -2023
ભરૂચ આરોગ્ય વિભાગ ભરતી20232o
ઇન્ડિયન આર્મી ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ TGC- 13926o
ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) મહિસાગર લુણાવાડા20235o
ઈનકમટેક્સ ડીપાર્ટમેન્ટ, ગુજરાત ભરતી202315o
UPSC ભરતી bharti Advt No 18/202312o
IIT ગાંધીનગર ભરતી202315O
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ (RNSBL) ભરતી202322o
IDBI Bank ભરતી 202330s -
ITI સિલ્વાસામાં ભરતી 20235o-
બારેજા નગરપાલિકા ભરતી 20236O-
CSMCRI ભરતી 2023120 -
દાહોદ શિક્ષણ સહાયક ભરતી 20233o-
કુકરવાડા નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતી 202330s
નવસારી કાયદા સલાહકાર ભરતી 2023 13o-
સોલા સિવિલ અમદાવાદ ભરતી 20234o-
વડોદરા (VMC) ભરતી 20236o-
ICAR વેરાવળ ભરતી 20236O-
BAOU ભરતી 202311O-
RCM ભાવનગર ભરતી 20238o-
SDAU ભરતી 20234o
સુરત VNSGU ભરતી202331d
રોજગાર સમાચાર ગુજરાત 20-09-2023 ડાઉનલોડ
ITI પલાણા ભરતી202331s
ITI વસો ખેડા ભરતી 20233o
રોજગાર સમાચાર ગુજરાત 13-September -2023 ડાઉનલોડ
જૂનાગઢ નગરપાલિકા ભરતી202317o
રેલ્વે (RRC) 3115 એપ્રેન્ટીસ પોસ્ટ્સભરતી202326o
GPSC ભરતી 69 Various Posts 202330s
CHEGUJ અધ્યાપક સહાયકની ભરતી20232o
રોજગાર સમાચાર ગુજરાત06-09-2023 ડાઉનલોડ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ભરતી107 posts20235o
SBI પ્રોબેશનરી ઓફિસર (PO) ભરતી 20233o
રોજગાર સમાચાર ગુજરાત 30-August -2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 23-August -2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 16-August -2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 02-August -2023 ડાઉનલોડ