Type Here to Get Search Results !

સુરત VNSGU ભરતી Surat bharti 2023 Clerk and Peon

સુરત VNSGU ભરતી 2023

 

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU ક્લાર્ક અને પટાવાળા ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU દ્વારા તાજેતરમાં ક્લાર્ક અને પટાવાળાની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU ક્લાર્ક અને પટાવાળાની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

12 pass ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભારતી202317a

SSC જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202316a

 IBPS ભરતી RRB PO / MT XIII  202321a

IBPS ભરતી bharti RRB SO XIII 202321a 

10 pass ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 202323a

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU

કુલ ખાલી જગ્યા: પોસ્ટ્સ

પોસ્ટ: 

  • ક્લાર્ક
  • પટાવાળા

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

VNSGUની આ ભરતીમાં પટાવાળાના પદ પર અરજી કરવા માટે તમારે ધોરણ 10 પાસ જયારે ક્લાર્કના પદ પર અરજી કરવા માટે તમારે કોમર્સ/આર્ટસ કે સાયન્સ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવી. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

પગારધોરણ

VNSGUની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. પગાર સંબંધી માહિતી ઉમેદવારને ઇન્ટરવ્યૂ અથવા સ્કિલ ટેસ્ટ સમયે જણાવવામાં આવી શકે છે.

વયમર્યાદા:

VNSGUની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ છે જયારે વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ http://rms.vnsgu.net/ અથવા https://www.vnsgu.ac.in/ વિઝીટ કરો.
  • હવે વેબસાઈટમાં આપેલ “Registration” ના ઓપ્શન પર ક્લિક કરો અને તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • હવે ફોર્મને ફાઈનલ સબમિટ કરો તથા પ્રિન્ટ કાઢી લો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 17-08-2023

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

12 pass ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભારતી202317a

SSC જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202316a

 IBPS ભરતી RRB PO / MT XIII  202321a

IBPS ભરતી bharti RRB SO XIII 202321a 

10 pass ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 202323a

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Official website:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન GPSC ભરતી20238s

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ભરતી17a

રાજકોટ નગરપાલિકા ભરતી 202329a 

સુરત VNSGU ભરતી 17a

જામનગર નગરપાલિકા  ભરતી202317a 

 વલસાડ નગરપાલિકા ભરતી202323a

 જામનગર નગરપાલિકા (JMC)ભરતી202331A

 ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી (DHS) ભાવનગર202319a

 સુરત (SMC) કેમિસ્ટ ભરતી 202319a

બારડોલી નગરપાલિકા ભરતી202317a

 રોજગાર સમાચાર ગુજરાત 02-August -2023 ડાઉનલોડ

10 pass ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 202323a 

12 પાસ સરકારી નોકરી SSC સ્ટેનોગ્રાફર ભરતી 202323a

 IBPS ભરતી RRB PO / MT XIII  202321a

IBPS ભરતી bharti RRB SO XIII 202321a 

શિક્ષણ સહાયક ભરતી સાબરકાંઠા 202317a-

NHM અમદાવાદ ભરતી 202314a

નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયા (NBT) ભરતી 202320A 

સશસ્ત્ર દળો મેડિકલ ઓફિસરની ભરતી 202310s

ભાવનગર નગરપાલિકા ભરતી 202326a

 SSA જૂનાગઢ શિક્ષક ભરતી 202315a

 GCSC મેનેજર ભરતી 202331a

 દાહોદ શિક્ષણ સહાયક ભરતી 202320a

 SSA સુરેન્દ્રનગર ભરતી 202316a

 NESTS ભરતી 202318a

ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) ભરતી 202331a-

 ESIC ભરતી 202323a-

 ICMR ભરતી 202331a-

 SEBI ભરતી 202318a-

 IITRAM ભરતી 202331a-

 GSDMA ભરતી 202328a-

 CGL સોફ્ટવેર ડેવલપર ભરતી 202325a-

 DHS વડોદરા પેરા મેડિકલ વર્કર ભરતી 202324a-

 જેસર ભાવનગર ભરતી 202317a-

ગાંધીનગર લીગલ ઓફિસરની ભરતી 20238a -

સાબરકાંઠા MDM ભરતી 202321a -

ભારતીય નૌકાદળ ભરતી 202320a-

પારુલ યુનિવર્સિટી ભરતી 20236a -

દાહોદ શિક્ષક ભરતી 202318a -

વડોદરા હોસ્પિટલ ભરતી 2023 17a -

મહિસાગર શિક્ષક ભરતી 202317a -

 ભરૂચ ટ્રાફિક બ્રિગેડ ભરતી 202315a-

 BIS ભરતી 2023 14a-

સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ભરતી 2023 15a-

નડિયાદ હોસ્પિટલ ભરતી 202322a -

સરદાર પટેલ યુનિવર્સિટી ભરતી 20238a -

ગુજરાત ટેક. યુનિવર્સિટી ભરતી 202322a -

 સાબર ડેરી ભરતી 20238a-

 વડોદરા VMC ભરતી 2023 17a-

સુરત  SSCDL ભરતી20238a

 SSC જુનિયર એન્જિનિયર (JE) ભરતી 202316a

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ભરતી10s

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (IPPB) એક્ઝિક્યુટિવ પોસ્ટ્સ  ભરતી16A 

રોજગાર સમાચાર ગુજરાત 26-July-2023 ડાઉનલોડ

 ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL)ભરતી202325a

 સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG)  ભરતી202318a

 રોજગાર સમાચાર ગુજરાત 19-July-2023 ડાઉનલોડ

રોજગાર સમાચાર ગુજરાત 12-July-2023 ડાઉનલોડ

 રોજગાર સમાચાર ગુજરાત 05-July-2023 ડાઉનલોડ


 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.