Type Here to Get Search Results !

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) ભરતી Central University of Gujarat bharti for Various posts 2023

CUG ભરતી 2023

 

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) વિવિધ જગ્યાઓ માટે 2023 ભરતી:-

Central University of Gujarat bharti for Various posts 2023

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 59 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 18-08-2023 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 18-08-2023 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 આ પણ વાંચો :

12 pass ભારતીય વાયુસેના અગ્નિવીર વાયુ ભારતી202317a

GPSC ભરતી 202331j

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG)

કુલ ખાલી જગ્યા: 59 પોસ્ટ્સ

પોસ્ટ: 

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત દ્વારા ટીચિંગ સ્ટાફ જેમાં

પ્રોફેસરની 07,

એસોસિયેટ પ્રોફેસરની 13,

 આસિસ્ટન્ટ પ્રોફેસરની 06

 નોન-ટીચિંગ સ્ટાફ જેમાં

રજીસ્ટ્રાર ની 01*

ફાઈનાન્સ ઓફિસરની 01,

કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશનની 01,

 લાઈબ્રરીયનની 01,

ઇન્ટરનલ ઓડિટ ઓફિસરની 01,

મેડિકલ ઓફિસરની 01,

આસિસ્ટન્ટ લાઈબ્રરીયનની 01,

પ્રાઇવેટ સેક્રેટરીની 02,

પર્સનલ આસિસ્ટન્ટની 01,

ટેક્નિકલ આસિસ્ટન્ટની 01,

ફાર્માસિસ્ટની 01,

લાઇબ્રરી આસિસ્ટન્ટની 01,

લોઅર ડિવિઝન ક્લાર્કની 04,

કૂકની 03,

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 06,

 લાઈબ્રરી અટેન્ડન્ટની 04

અને કિચન અટેન્ડન્ટની 02 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કોણ અરજી કરી શકે

લાયકાત:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં તમામ પોસ્ટ પાટે શેક્ષણિક લાયકાત 10 પાસ થી લઈ પોસ્ટગ્રેજ્યુએટ સુધી અલગ અલગ તથા અન્ય લાયકાત પણ અલગ અલગ છે

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

પગારધોરણ:

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

ટીચિંગ સ્ટાફ:

પોસ્ટનું નામ

પગારધોરણ

પ્રોફેસર

રૂપિયા 1,44,200 થી 2,18,200 સુધી

એસોસિયેટ પ્રોફેસર

રૂપિયા 1,31,400 થી 2,17,100 સુધી

આસિસ્ટન્ટ પ્રોફેસર

રૂપિયા 57,700 થી 1,82,400

નોન-ટીચિંગ સ્ટાફ:

પોસ્ટનું નામ

પગારધોરણ

ફાઈનાન્સ ઓફિસર

રૂપિયા 1,44,200 થી 2,18,200

કોન્ટ્રોલર ઓફ એક્ષામીનેશન

રૂપિયા 1,44,200 થી 2,18,200

લાઈબ્રરીયન

રૂપિયા 1,44,200 થી 2,18,200

ઇન્ટરનલ ઓડિટ ઓફિસર

રૂપિયા 78,800 થી 2,09,200

મેડિકલ ઓફિસર

રૂપિયા 56,100 થી 1,77,500

આસિસ્ટન્ટ લાઈબ્રરીયન

રૂપિયા 57,700 થી 1,82,400

પ્રાઇવેટ સેક્રેટરી

રૂપિયા 44,900 થી 1,42,400

પર્સનલ આસિસ્ટન્ટ

રૂપિયા 35,400 થી 1,12,400

ટેક્નિકલ આસિસ્ટન્ટ

રૂપિયા 29,200 થી 92,300

ફાર્માસિસ્ટ

રૂપિયા 29,200 થી 92,300

લાઇબ્રરી આસિસ્ટન્ટ

રૂપિયા 25,500 થી 81,100

લોઅર ડિવિઝન ક્લાર્ક

રૂપિયા 19,900 થી 63,200

કૂક

રૂપિયા 19,900 થી 63,200

મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ

રૂપિયા 18,000 થી 56,900

લાઈબ્રરી અટેન્ડન્ટ

રૂપિયા 18,000 થી 56,900

કિચન અટેન્ડન્ટ

રૂપિયા 18,000 થી 56,900

 

ઉંમર મર્યાદા:

નિયમો મુજબ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે CUG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.cug.ac.in/ વિઝીટ કરો તથા Career સેક્શનમાં જાઓ.
  • અહીં તમને ટીચિંગ સ્ટાફ તથા નોન-ટીચિંગ સ્ટાફ બંને પોસ્ટની નોટિફિકેશન જોવા મળી જશે.
  • હવે “Apply Now” ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 19-07-2023

છેલ્લી તારીખ: 18-08-2023

 

મહત્વપૂર્ણ Links

Teaching જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Non-Teaching જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ભરતી1a

વલસાડ નગરપાલિકા ભરતી25j

કેન્દ્રીય વિદ્યાલય (KVS) BSF દાંતીવાડા  ભરતી22j

આનંદ (IRMA) ભરતી Accounts Assistant202322j

નવસારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (NAU) ભરતી5a

 રોજગાર સમાચાર ગુજરાત 19-July-2023 ડાઉનલોડ

વાપી નગરપાલિકા ભરતી202314a

IBPS Clerks XIII Recruitment 202321j

 
NHM મોરબી ભરતી 202321J 

NHM સુરેન્દ્રનગર  ભરતી 202321j 

NHM મહેસાણા  ભરતી 202321j 

નેશનલ હેલ્થ મિશન (NHM) અમદાવાદ ભરતી22j

GPSC ભરતી Dy. સેક્શન ઓફિસર, TDO અને અન્ય વિવિધ પોસ્ટ્સ31j

રોજગાર સમાચાર ગુજરાત 12-July-2023 ડાઉનલોડ

 મધ્યાહન ભોજન યોજના (MDM) વલસાડ ભરતી21j

 યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ભરતી202327j

 ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ આનંદ (IRMA) ભરતી202331j

પાટડી નગરપાલિકા (સુરેન્દ્રનગર)  ભરતી 20233a

 રોજગાર સમાચાર ગુજરાત 05-July-2023 ડાઉનલોડ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન VMC ભરતી 23j

 10pass સ્ટાફ સિલેક્શન કમિશન(SSC) ભરતી  2023 21j

SEBI ભરતી 21ju 

ISRO  ભરતી 21ju

 રોજગાર સમાચાર ગુજરાત 28-June-2023 ડાઉનલોડ

VNSGU સુરતમાં વિઝિટિંગ ફેકલ્ટીની જગ્યાઓ માટે ભરતી 202330ju

 રોજગાર સમાચાર ગુજરાત 21-June-2023 ડાઉનલોડ

ડીસા નગરપાલિકામાં ભરતી20231ju

 રોજગાર સમાચાર ગુજરાત 14-June-2023 ડાઉનલોડ 

 રોજગાર સમાચાર ગુજરાત 07-June-2023 ડાઉનલોડ

 

  👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.