SSA ભરતી 2023 112 વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરો
સમગ્ર શિક્ષા અભિયાન (SSA) 112 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 ઓનલાઇન અરજી કરો:-
સમગ્ર શિક્ષા અભિયાન (SSA) દ્વારા તાજેતરમાં 112 વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સમગ્ર શિક્ષા અભિયાન (SSA) 112 વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
સમગ્ર શિક્ષા
અંતર્ગત સીવીલ વર્કસ માટે ગુજરાત રાજયમાં રાજય, જિલ્લા અને તાલુકાકક્ષાએ ઉકત જગ્યાઓની
ભરતી માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો
પાસેથી ઓન–લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ
૩૫ વર્ષ સુધીની રહેશે.
ઉમેદવારે ઓનલાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક
કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની
આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા
પહેલા વાંચી લેવી.
સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ
ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર ઘ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિં. તદઉપરાંત
આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન—લાઈન કરેલ
અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક–એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ
તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
ઓન—લાઈન અરજી કરવાની તારીખ : ૧૮/૦૫/૨૦૨૩ (૧૪:૦૦ કલાક થી શરૂ) ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી
તારીખ : ૨૭/૦૫/૨૦૨૩ (૨૩:૫૯ કલાક સુધી)
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: સમગ્ર શિક્ષા અભિયાન (SSA)
કુલ ખાલી જગ્યા: 112 વિવિધ પોસ્ટ્સ
પોસ્ટ:
§ Civil Engineer – 92 Posts
§ Engineer Electrical – 2 Posts
§ Assistant – 18 Posts
કોણ અરજી કરી શકે
લાયકાત:
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન
અરજી કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો
· સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
· હવે સત્તાવાર વેબસાઈટ પર જઈ SSA Civil Engineer, Engineer (Ele), Asst. Architect ભરતી શોધો.
· હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
· હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
· હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
· એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સૂચનાઓ:
· ઉમેદવારની ક્રમ ૧ થી ૩ માટે વયમર્યાદા ઓન—લાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે. માસિક ફિકસ મહેનતાણું જુદી જુદી જગ્યા માટે નીચે મુજબ રહેશે.
· ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવા જોઈએ. આ અંગેનો જરૂરી આધાર રજુ કરવાનો રહેશે. આ અંગે સરકારશ્રીના ભરતી અંગેના પ્રર્વતમાન નિયમોનુસારનો આધાર રજુ કરવાનો રહેશ.
· ઉમેદવાર ઉપરોકત જગ્યાઓ માટે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાઓનું લેખિત અને મૌખિક કૌશલ્ય ધરાવે તે ઈચ્છનીય રહેશે.
· ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને વયમર્યાદા તથા અનુભવની ગણતરી કરવામાં આવશે.
· કોઈપણ ઉમેદવારનો અનુભવ માંગેલ જરૂરી શૈક્ષણિક લાયકાત પૂર્ણ થયા પછીનો માન્ય ગણાશે. ૧૨. ઉમેદવારે ઓનલાઈન અરજીમાં દર્શાવેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાતો, અનુભવની વિગતોમાં ઈન્ટરવ્યુ દરમિયાન ઓરીજનલ પ્રમાણપત્રોની ચકાસણી વખતે ક્ષતિ જણાશે તો, ઉમેદવારની કોઈપણ રજુઆત ગ્રાહય રખાશે નહિં તેમજ તેમને ઈન્ટરવ્યુમાંથી અને મેરીટ લીસ્ટ ઉપરથી તેમની ઉમેદવારી રદ ગણવામાં આવશે.
· આ જાહેરાત કે ભરતીમાં કોઈપણ કારણોસર ફેરફાર કે રદ કરવાની આવશ્યતા ઉભી થાય તો, તેમ કરવાનો સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેકટ કચેરી, સેકટર-૧૭, ગાંધીનગરને સંપૂર્ણ હકક/અધિકાર રહેશે. તેમજ ઉપરોકત જગ્યાઓની ભરતી અંગેના કોઈપણ નિર્ણયો માટે સમગ્ર શિક્ષા કચેરીને હકક અબાધિત રહેશે. સમગ્ર શિક્ષા કચેરી આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહિં.
· અરજી કર્યાબાદ ઉમેદવાર ધ્વારા ભરતી કે નિમણૂંક અંગે ઈન્ટરવ્યુ દરમિયાન ટેલિફોનીક અથવા પત્ર વ્યવહાર ધ્વારા લાગવગ ભલામણ કરવામાં આવશે તો તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. ૧૫. ઈન્ટરવ્યુ પ્રક્રીયા પૂર્ણ થયાબાદ ઉમેદવારને મેરીટ મુજબ પસંદ કરેલ જગ્યા માટે નિમણૂંક આપવામાં આવશે. આ અંગે કોઈપણ ઉમેદવાર જગ્યાની નિમણૂંક સબંધે વારંવાર કચેરીને ભલામણ કરતો જણાશે તો તેની નિમણૂંક રદ કરવામાં આવશે.
· સમગ્ર શિક્ષા અંતર્ગત હાલ કરાર આધારિત નિમણૂંક પામેલ કોઈપણ કર્મચારી અરજી કરી શકશે. પરંતુ આવા ઉમેદવારની નિમણૂંક નવી નિમણૂંક ગણાશે અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબનું ફિકસ મહેનતાણું મળવાપાત્ર રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
અરજી કરવાની શરૂઆત તારીખ
18-05-2023 14:00 વાગ્યે
અરજી કરવાની છેલ્લી તારીખ
27-05-2023 23:59 વાગ્યે
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
Official website: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ભાવનગર રોજગાર ભરતી મેળો(20-05-2023)
રાજકોટ રોજગાર ભરતી મેળો (22-05-2023)
સમગ્ર શિક્ષા અભિયાન (SSA) ભરતી 202328m
રોજગાર સમાચાર ગુજરાત 10-May-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 10-May-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 03-May-2023 ડાઉનલોડ
ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) ભરતી23m
SEB શિક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ TAT (માધ્યમિક) પરીક્ષા20m
સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET) જુલાઈ નોટિફિકેશન26m
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ભરતી19M
ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ભરતી22m
રોજગાર સમાચાર ગુજરાત 26-April-2023 ડાઉનલોડ
BARC ભરતી2023 4374 વિવિધ પોસ્ટ22M
રોજગાર સમાચાર ગુજરાત 19-April-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 12-April-2023 ડાઉનલોડ
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો