Type Here to Get Search Results !

28 April નો ઈતિહાસ Today History Gujarati gk

28 એપ્રિલ નો ઈતિહાસ

28 એપ્રિલ નો ઈતિહાસ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

28 એપ્રિલ નો ઈતિહાસ મહત્વપૂર્ણ ઘટનાઓ

કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ

દર વર્ષે 28 એપ્રિલના રોજ કામ પર સલામતી અને આરોગ્ય માટેનો દિવસ (World Day for Safety and Health at Work) ઉજવાય છે. દિવસની ઉજવણીનો મૂળ હેતુ કાર્યસ્થળ કર્મચારીઓની સુરક્ષા અને આરોગ્યના મહત્વને સમજવાનો છે. કામકાજના સ્થળે કર્મચારીઓ માટે સલામત અને સ્વસ્થ વાતાવરણ હોવું જરૂરી છે અને તે અંગે જાગૃતિ ફેલાવવા દિવસ ઉજવાય છે. આંતરાષ્ટ્રીય શ્રમ સંગઠન દ્વારા વર્ષ 2003માં પહેલીવાર વર્લ્ડ ડે ફોર સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્કની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત 28 એપ્રિલને મૃત અને ઇજાગ્રસ્ત શ્રમિકોકામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે પણ ઉજવાય છે.

 

2008 – મલેશિયામાં ભારતીય મૂળના દસ સાંસદોએ પદ અને ગુપ્તતાના શપથ લીધા.

2008 – ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ PSLV-C9ની સાથે 10 સેટેલાઇટ એક સાથે લોન્ચ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. 

2004-થબોમ્બેકીએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. થાઈલેન્ડમાં પોલીસ ચોકી પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 122 લોકોના મોત થયા છે.

2002 – પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના લોકમતને કાયદેસર બનાવ્યો.

2002 – બુકર પ્રાઇઝનું નામ બદલીને ‘મેન બુકર પ્રાઇઝ ફોર ફિક્શન’ રાખવામાં આવ્યું, 

2001 – પ્રથમ અવકાશ પ્રવાસી ટેનિસ ટીટો સ્પેસ સ્ટેશન માટે રવાના થયા.

1999 – અમેરિકન વૈજ્ઞાનિક ડો. રિચાર્ડ સીડ દ્વારા એક વર્ષમાં માનવ ક્લોન બનાવવાની ઘોષણા કરી, ચેર્નોબિલ વાયરસે વિશ્વભરમાં હજારો કોમ્પ્યુટરો અટકાવી દીધા.

1945 – સરમુખત્યાર મુસોલિની અને તેની પત્નીને ઇટાલીના સૈનિકોએ ઠાર માર્યા હતા.

1758- The Marathas defeat the Afghans in the Battle of Attock and capture the city.

1957- 4th National Film Awards (India): “Kabuliwala” wins the Golden Lotus.

1959- 6th National Film Awards (India): “Sagar Sangamey” wins the Golden Lotus.

1999– Chernobyl virus killed thousands of computers around the world.

2001– World’s first space tourist Tennis Tito was sent to the space station.

2008– Indian Space Research Organization created a record by launching 10 satellites simultaneously through PSLV C-9.

1916 – BG Tilak founded the Indian Home Rule League.

1932 – Announced the development of a yellow fever vaccine for humans.

2015 – The National Football League was announced

ઈતિહાસ : 27 એપ્રિલ

28 એપ્રિલ નો ઈતિહાસ જન્મજયંતિ

  • ભાનુ અથૈયા (1929) – ભારતીય ફિલ્મોના પ્રખ્યાત ડ્રેસ ડિઝાઇનર.
  • હરિ સિંહ નલવા (1791) – મહારાજા રણજીત સિંહના આર્મી ચીફ.
  • કેનેથ કૌંડા (1924) – ઝામ્બિયાના પ્રથમ રાષ્ટ્રપતિ હતા.
  • યે જિયાનયિંગ (1897) – ચીનમાં આર્મી ચીફના પ્રમુખ હતા.
  • 1929- Bhanu Athaiya, Indian costume designer having worked in over 100 films.
  • 1949- Gyan Sudha Misra, former Supreme Court judge of India.
  • 1967- Medha Manjrekar, Indian actress and producer in Marathi cinema.
  • 1971- Nikkhil Advani, Indian film producer, director and screenwriter.
  • 1979- Sharman Joshi, Indian film and theatre actor.
  • 1987- Samantha Akkineni, Indian actress who has established a career in the Telugu and Tamil film s.
  • 1988- Suhasi Dhami, Indian film, television actress and model.
  • 1848- Madhusudan Das was the first graduate and advocate of Odisha.
  • 1928- Krishnaswamy Sundarji was the last former British Indian Army officer to command the Indian Army.
  • 1791- Hari Singh Nalwa, a great Sikh warrior and Chief of Army Staff of Maharana Ranjit Singh. He was one of the great knights of India.

 


ઈતિહાસ : 26 એપ્રિલ

28 એપ્રિલ નો ઈતિહાસ પૃણ્યતિથિ

  • સલિમ ગૌસ (2022) – બોલીવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં અભિનય કરનાર કલાકાર.
  • વિનાયક કૃષ્ણ ગોકાક (1992) – ‘જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કન્નડ ભાષાના જાણીતા લેખક.
  • ટી.વી. સુંદરમ આયંગર (1955) – એક ભારતીય ઉદ્યોગપતિ અને ઓટોમોબાઈલ ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગસાહસિક હતા.
  • બાજીરાવ પેશ્વા પ્રથમ (1740) – મરાઠા સામ્રાજ્યનો મહાન સેનાપતિ હતો.
  • મસ્તાની (1740) – મરાઠા સામ્રાજ્યના મહાન સેનાપતિ બાજીરાવ પેશ્વા પ્રથમની પ્રેમિકા અને બીજી પત્ની. બાજીરાવની મૃત્યુ થતા મસ્તાની તેમના ચિતા પર સતી થઇ હતી.
  • ફારુખસિયર (1719) – મુઘલ વંશના અઝીમુશ્નનો પુત્ર હતો.
  • 1987- Paidi Lakshmayya was Indian Parliamentarian, actor, writer and administrator.
  • 1991- Shakereh Khaleeli was an Indian woman, murdered by her second husband Swami shradhananda.
  • 1992-Vinayaka Krishna Gokak was one of the great litterateurs of the Kannada language. He was also awarded the Jnanpith Award.

 આ પણ વાંચો :

ઈતિહાસ : 27 એપ્રિલ

ઈતિહાસ : 26 એપ્રિલ

ઈતિહાસ : 25 એપ્રિલ

ઈતિહાસ : 24 એપ્રિલ

ઈતિહાસ : 23 એપ્રિલ

ઈતિહાસ : 22 એપ્રિલ

ઈતિહાસ : 21 એપ્રિલ

ઈતિહાસ : 20 એપ્રિલ

ઈતિહાસ : 19 એપ્રિલ

ઈતિહાસ : 18 એપ્રિલ

ઈતિહાસ : 17 એપ્રિલ

ઈતિહાસ : 16 એપ્રિલ

ઈતિહાસ : 15 એપ્રિલ

ઈતિહાસ : 14 એપ્રિલ

ઈતિહાસ : 13 એપ્રિલ

ઈતિહાસ : 12 એપ્રિલ

ઈતિહાસ : 11 એપ્રિલ

ઈતિહાસ : 10 એપ્રિલ

ઈતિહાસ : 09 એપ્રિલ

ઈતિહાસ : 08 એપ્રિલ

ઈતિહાસ : 07 એપ્રિલ

ઈતિહાસ : 06 એપ્રિલ

ઈતિહાસ : 05 એપ્રિલ

ઈતિહાસ : 04 એપ્રિલ

ઈતિહાસ : 03 એપ્રિલ

ઈતિહાસ : 02 એપ્રિલ

ઈતિહાસ : 01 એપ્રિલ

માર્ચ ઈતિહાસ

ફેબ્રુઆરી ઈતિહાસ

જાન્યુઆરી ઈતિહાસ

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


 નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો


 


 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.