LRD મહત્વપૂર્ણ સૂચના (18-01-2023)
ગુજરાત પોલીસે LRD મહત્વપૂર્ણ સૂચના (18-01-2023) પ્રકાશિત કરી છે, વધુ વિગતો માટે નીચે તપાસો.
Post: Constable – Lokrakshak
Advt. No. LRB/202122/2
જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૧૮ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૩૧ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૪ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૪ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૩૯ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૮ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૮ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ છે તેવા ST ઉમેદવારોની ૫સંદગી યાદી જાહેર કરવા બાબત.
લોકરક્ષક ભરતીની તા.૨૫.૧૦.૨૦૨૨ના રોજ કુલ-૯૮૧૦ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. જેમાં જાતિ પ્રમાણપત્રોની ખરાઇ/ચકાસણી બાકી હતી તેવા કુલ-૬૪૯ ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવેલ ન હતું. જે પૈકી સબંધિત વિભાગ તરફથી જાતિ પ્રમાણપત્રોની તબક્કાવાર મળેલ માહિતી મુજબ કુલ-૫૦૭ ઉમેદવારોની પસંદગી યાદી જાહેર કરવામાં આવેલ. બાકી રહેતા કુલ-૧૪૨ ઉમેદવારો પૈકી, નીચે મુજબ કુલ-૩ ST ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર માન્ય થઇ આવેલ હોઇ, પસંદગી યાદીમાં સમાવેશ કરી, આગળની કાર્યવાહી સારૂ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી તરફ મોકલી આપવામાં આવેલ છે. જેથી આ ઉમેદવારોની હવે પછીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવશે.
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ કુલ-૩ ઉમેદવારોની માહિતી જોવા માટે અહીં કલીક કરો...
મહત્વપૂર્ણ Links
official website: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો