Type Here to Get Search Results !

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, DHS બોટાદ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી Botad bharti for Various vacancy in Gujarat 2023

DHS બોટાદ ભરતી 2023

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, DHS બોટાદ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, DHS બોટાદ દ્વારા તાજેતરમાં ફીમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફનર્સ અન્ય  ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, DHS બોટાદ ફીમેલ હેલ્થ વર્કર, RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ, સ્ટાફનર્સ અન્ય  જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, DHS બોટાદ માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 23 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 20-01-2023 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 20-01-2023 છે.

 જેતપુર નવાગઢ નગરપાલિકા ભરતી15J

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, DHS બોટાદ

કુલ ખાલી જગ્યા: 23 પોસ્ટ્સ

પોસ્ટ: 

જગ્યાનું નામ જગ્યા

ફીમેલ હેલ્થ વર્કસ  2

(NHM/RBSK)    

RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ 1     

સ્ટાફનર્સ     3

પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)  1

પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ) 1

જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ      1

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર   14

 ગુજરાત હાઉસિંગ બોર્ડ અમદાવાદ ભરતી17j

 

કોણ અરજી કરી શકે

લાયકાત:

જગ્યાનું નામ

શૈક્ષણિક લાયકાત

ફીમેલ હેલ્થ વર્કસ

ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એફ.એચ.ડબલ્યુ / .એન.એમ.નો કોર્ષ કરેલ.

(NHM/RBSK)

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ.

 

કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ

માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીની ડિગ્રી અથવા ડીપ્લોમાં ફાર્મસીનો કોર્સ કરેલ હોવો જોઈએ.

ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.

કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

સ્ટાફનર્સ

બી.એસ.સી. (નર્સિંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સિંગ મીડવાઈફરીનો કોર્સ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ હોવો જોઈએ.

ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ.

કોમ્પ્યુટર બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જરૂરી છે.

પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)

માન્ય યુનિવર્સીટીમાં એમ.એસ.સી. ફૂડ એન્ડ ન્યુટ્રીશન / પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમાં ઇન ફૂડ એન્ડ ન્યુટ્રીશન / ડાઈટેટીક્સ.

સરકારી / NGOમાં ન્યુટ્રીશનને લગતા અનુભવ ધરાવતા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)

માન્ય યુનિવર્સીટીમાંથી કોઈ પણ શાખાની સ્નાતકની ડિગ્રી સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન અથવા ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન સાથે કોમ્પ્યુટરનું બેઝીક જ્ઞાન હોવું જરૂરી.

એમએસ. ઓફીસ અંતર્ગત વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, એક્સેસનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ઓછામાં ઓછો 1 થી 2 વર્ષનો અનુભવ જરૂરી.

જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ

માન્ય યુનિવર્સીટીમાંથી કોમર્સમાં સ્નાતક સાથે ડીપ્લોમાં / સર્ટીફીકેટ ઇન કોમ્પ્યુટર એપ્લીકેશન.

કોમ્પ્યુટર સોફ્ટવેરનું જ્ઞાન (એકાઉન્ટીંગ સોફ્ટવેર – Tally, એમ.એસ.ઓફીસ, GIS/RCH સોફ્ટવેર) અને હાર્ડવેરની જાણકારી હોવી જરૂરી.

બેઝીક ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ સીસ્ટમની જાણકારી તથા અંગ્રેજી, ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર ટાઈપીંગ અને ડેટા એન્ટ્રીની આવડત જરૂરી.

ઓછામાં ઓછો 3 થી 5 વર્ષનો અનુભવ જરૂરી.

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર

BAMS/GNM/B.Sc નર્સિંગ સાથે SIHFW વડોદરા તથા IIPH ગાંધીનગર દ્વારા CCCH પાસ કરેલ બોન્ડેડ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે. અથવા CCCHનો કોર્સ B.Sc નર્સિંગ તથા પોસ્ટ બેઝીક B,Sc નર્સિંગના કોર્સમાં જુલાઈ 2020થી સામેલ કરેલ હોય જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા B.Sc નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો.

 

ઈતિહાસ : 8 જાન્યુઆરી

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ ભરતી 31j

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

ઉંમર મર્યાદા:

જગ્યાનું નામ

વય મર્યાદા


ફીમેલ હેલ્થ વર્કસ

18-40 વર્ષ


(NHM/RBSK)


RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ

18-40 વર્ષ


સ્ટાફનર્સ

18-40 વર્ષ


પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)

18-35 વર્ષ


પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)

માહિતી આપેલ નથી


જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ

માહિતી આપેલ નથી


કોમ્યુનીટી હેલ્થ ઓફિસર

માહિતી આપેલ નથી






 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022-23 85 ડેટા એન્ટ્રી ઓપરેટર27j

 

સ્થળ:- બોટાદ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

પગાર ધોરણ

જગ્યાનું નામ

પગાર ધોરણ

ફીમેલ હેલ્થ વર્કસ

રૂ. 12,500/-

(NHM/RBSK)

RBSK ફાર્માસિસ્ટ-ડેટા આસિસ્ટન્ટ

રૂ. 13,000/-

સ્ટાફનર્સ

રૂ. 13,000/-

પ્રોગ્રામ એસોસીએટ (ન્યુટ્રીશન)

રૂ. 14,000/-

પ્રોગ્રામ આસિસ્ટન્ટ (આશા રિસોર્સ સેલ)

રૂ. 13,000/-

જીલ્લા ફાઈનાન્સ આસિસ્ટન્ટ

રૂ. 13,000/-

કોમ્યુનીટી હેલ્થ ઓફિસર

રૂ. 25,000/-

અને

મહત્તમ રૂ. 10,000/-

પરફોર્મન્સ બેઝ

ઇન્સેન્ટીવ

 

સૂચનાઓ

ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે.

ઉમેદવારોએ આપેલ વેબસાઈટ મારફતે તારીખ 06-01-2023ના રોજ બપોરે 12:00 કલાક થી તારીખ 20-01-2023ના રોજ રાત્રે 11:59 કલાક સુધી (દિવસ 15)માં ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j

સાદી ટપાલ / કુરિયર / રૂબરૂ / સ્પીડ પોસ્ટ / આર.પી.એ.ડી.થી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

જો અસ્પષ્ટ, ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હશે તો તેવી અરજી રદ ગણવામાં આવશે.

અધુરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે.

ક્રમ નંબર 4,5 અને 6ની જગ્યા માટેના ઉમેદવારોની કોમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે.

ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર અત્રેની કચેરી દ્વારા ફક્ત ઈ-મેઈલ દ્વારા જ કરવામાં આવશે જેથી તમામ ઉમેદવારોએ ઈ-મેઈલ આઈ-ડી ખાસ કરીને હાલ કાર્યરત હોય તે જ નાખવાનું રહેશે.

નિમણૂકને લગતી જેવા કે જગ્યામાં વધારો કે ઘટાડો કરવો કે ભરતી પ્રક્રિયા રદ કરવી તેનો તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટ અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી બોટાદનો રહેશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 20-01-2023

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 
 
 
 
 
 
 
 
 
 
 

કેન્ટોનમેન્ટ બોર્ડ ઔરંગાબાદ ભરતી 20225j

સુરત એસ વી પટેલ કોલેજ ભરતી13J 

સિટી હેલ્થ સોસાયટી સુરત  ભરતી10j 
 

રોજગાર સમાચાર ગુજરાત  04-01-2023 ડાઉનલોડ

આજ ના દિવસ નો ઈતિહાસ : 3 જાન્યુઆરી

UGC નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) નોટિફિકેશન 2023 17j

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ભરતી23j

રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) અમદાવાદ ભરતી9j

ICPS નવસારીએસસીસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર 2023 ની ભરતી10j

ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022-23 85 ડેટા એન્ટ્રી ઓપરેટર27j

બોરસદ નગરપાલિકા ભરતી13j 

સિવિલ હોસ્પિટલ સુરત ભરતી11j

અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022-2312j

રોજગાર સમાચાર ગુજરાત 28-12-2022 ડાઉનલોડ

વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતમાં ભરતી15j

ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j

NAU ભરતી 2022 વિવિધ જગ્યાઓ 9j

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.