GPSSB જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરો @gpssb.gujarat.gov.in
જુનીયર કલાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨૪/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ / હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે.
આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર / હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
પોસ્ટ ટાઈટલ |
જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 |
પોસ્ટ નામ |
જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
ટાઈપ |
કોલ લેટર |
પ્રકાર |
ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ |
https://gpssb.gujarat.gov.in |
જુનીયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર
જાહેરાત ક્રમાંક |
12/2021-22 |
સંવર્ગનું નામ |
જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) |
પરીક્ષા તારીખ |
29 જાન્યુઆરી 2023 |
પરીક્ષાનો સમય |
સવારે 11 થી 12 |
કોલલેટર પ્રવેશપત્ર |
તારીખ 16-01-2023ના 13:00 કલાકથી શરૂ |
અગત્યની સુચના :
1. ઉમેદવારે કોલલેટર / પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
2. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.
3. જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૨૭-૦૧-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની સ્ટેપ બાય સ્ટેપ
સ્ટેપ 1- ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
સ્ટેપ 2- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 3 – તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
સ્ટેપ 4 – કોલ લેટર ડાઉનલોડ કરો.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
કોલ લેટર: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે : અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો