અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
અમદાવાદ રોજગાર ભરતી મેળો દ્વારા તાજેતરમાં વિવિધ ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો અમદાવાદ રોજગાર ભરતી મેળો વિવિધ જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
રોજગાર કચેરી અમદાવાદ અસારવા બહુમાળી ભવન ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ ખાતે તા. ૧૩-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૦ કલાકે રોજગાર ભરતી મેળો યોજાશે, જેમાં અમદાવાદ જીલ્લાની કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે, કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે, જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે, આથી રોજગાર મેળવવા ઉત્સુક ઉમેદવારોએ બાયોડેટાની ત્રણ કોપી સાથે રાખી તા. ૧૩ -૦૧-૨૦૨૩ ના રોજ સમય: ૧૦:૦૦કલાકે મદદનીશ નિયામક રોજગારની કચેરી, પ્રથમ માળ, બ્લોક-ડી, અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રીજ પાસે, અમદાવાદ ખાતે ઉપસ્થિત રેહવું,
જો તમે ધોરણ-9, 10 અને 12 પાસ હોવ અને નોકરીની શોધમાં હોવ તો તમે સીધી ભરતી પ્રક્રિયામાં જોડાઈ શકો છો. 13 જાન્યુઆરીએ યોજાનારા રોજગાર ભરતી મેળામાં ધોરણ-9, 10 અને 12 પાસની સાથે ગ્રેજ્યુએટ તેમજ ITI, ડિપ્લોમા, BE સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવ તો પણ હાજરી આપીને નોકરીની તક ઝડપી શકો છો. આ ભરતી મેળાનું સ્થળ અમદાવાદના અસારવામાં રાખવામમાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ સેક્ટર સાથે સંકળાયેલી કંપનીઓ ઉપસ્થિત રહેવાની છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: અમદાવાદ રોજગાર ભરતી મેળો
પોસ્ટ: વિવિધ પોસ્ટ્સ
કોણ અરજી કરી શકે
લાયકાત:
ધોરણ 9 પાસ, ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ,આઈટીઆઈ ઓલ ટેકનીકલ ટ્રેડ,બીઈ, બીટેક, ડીપ્લોમાં, વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
પસંદગી પ્રક્રિયા: -
પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.
કેવી રીતે અરજી કરવી? :
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન માટે હાજર થઈ શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)
મહત્વપૂર્ણ તારીખો:
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 13-01-2023 at 10:00 a.m.
વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: ભરતી મેળાનું સ્થળ :- અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી
2022-23 85 ડેટા એન્ટ્રી ઓપરેટર27j
ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ભરતી12j
કેન્ટોનમેન્ટ બોર્ડ ઔરંગાબાદ ભરતી 20225j
સુરત એસ વી પટેલ કોલેજ ભરતી13J
રોજગાર સમાચાર ગુજરાત 04-01-2023 ડાઉનલોડ
UGC નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) નોટિફિકેશન 2023 17j
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ભરતી23j
બોરસદ નગરપાલિકા ભરતી13j
સિવિલ હોસ્પિટલ સુરત ભરતી11j
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022-2312j
વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતમાં ભરતી15j
ગુજરાત હાઉસિંગ બોર્ડ ભરતી 2022-23 85 ડેટા એન્ટ્રી ઓપરેટર27j
ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ પ્રોટેક્શન સ્કીમ (ICPS) ભરૂચ ભરતી21j
કેન્ટોનમેન્ટ બોર્ડ ઔરંગાબાદ ભરતી 20225j
સુરત એસ વી પટેલ કોલેજ ભરતી13J
રોજગાર સમાચાર ગુજરાત 04-01-2023 ડાઉનલોડ
UGC નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) નોટિફિકેશન 2023 17j
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL ભરતી23j
બોરસદ નગરપાલિકા ભરતી13j
સિવિલ હોસ્પિટલ સુરત ભરતી11j
અંકલેશ્વર નગરપાલિકા ભરતી 2022-2312j
વરાછા કો-ઓપરેટિવ બેંક, સુરતમાં ભરતી15j