Type Here to Get Search Results !

Divyang Sadhan Sahay Yojana

 દિવ્યાંગ સાધન સહાય યોજના

 

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નિયામક, સમાજ સુરક્ષા, ગુજરાત રાજ્ય, ગાંધીનગર

દિવ્યાંગ સાધન સહાય યોજના દિવ્યાંગ સાધન સહાય યોજનામાં ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને કૃત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણિક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણિક વિકાસ અને સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી યોજના અમલમાં મુકવામાં આવેલ છે. યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો રૂા. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવે છે. રાઇટ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીઝ એક્ટ- ૨૦૧૬માં દર્શાવેલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને યોજનાનો લાભ નીચેની શરતોને આધીન મળવા પાત્ર થશે.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

યોજનાનું નામ
  • દિવ્યાંગ સાધન સહાય યોજના ( ૧૦૦ ટકા રાજ્ય સરકાર)
પાત્રતાના માપદંડ
  • ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઇએ. ૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો આપી શકાશે નહિ.

 

 

 () યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને તેની દિવ્યાંગતામાં રાહત થાય તેવા અને રોજગારલક્ષી એમ બંન્ને સાધનો રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં મળવાપાત્ર થશે.

૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને લાભ મળવાપાત્ર થશે.

૧૬ વર્ષથી નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો મળવાપાત્ર નથી.

  યોજનાનો લાભ પાંચ () વર્ષમાં એકવાર મળવાપાત્ર થતો હોઈ પાંચ વર્ષ

પહેલા યોજના હેઠળ સહાય મેળવેલ હોય તેવા દિવ્યાંગ અરજદારોએ અરજી

કરવાની રહેશે. યોજનાનો લાભ મેળવવા https://esamajkalyan.gujarat.gov.in પર તા. ૩૧-૦૭-૨૦૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ યોજનાની વધુ માહિતી પોર્ટલ પરથી મેળવી શકાશે. યોજના સંબંધિત વધુ વિગતો અને માર્ગદર્શન મેળવવા માટે -સમાજ કલ્યાણ પોર્ટલ તેમજ સંબંધિત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 સહાયનું ધોરણ

 અ.ન.    સાધનનું નામ
૧    દરજીકામ
ર    ધોબીકામ
૩    ભરતકામ
૪    સાવરણી સુપડા બનાવનાર
પ    બ્યુટી પાર્લર
૬    પાપડ બનાવટ
૭    વિવિધ પ્રકારની ફેરી
૮    માછલી વેચનાર
૯    પ્લમ્બર
૧૦    કડીયાકામ
૧૧    ઇલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ
૧ર    મોચીકામ
૧૩    વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
૧૪    દુધ-દહી વેચનાર
૧પ    ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
૧૬    હેર કટીંગ (વાળંદ કામ)
૧૭    ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
૧૮    સુથારીકામ
૧૯    સેન્ટીંગ કામ
ર૦    કુંભારી કામ
૨૧    અથાણા બનાવટ
૨૨    પંચર કીટ
૨૩    ફ્લોર મીલ
૨૪    મસાલા મીલ
૨૫    રૂ ની દીવેટ બનાવવી
૨૬    મોબાઇલ રીપેરીંગ
૨૭    ફોલડીંગ વ્હીચેર
૨૮    હીયરીંગ એઇડ
(અ)    પોકેટ રેન્જ
(બ)    કાન પાછળ લગાવવાનું
૨૯    ફોલ્ડીંગ સ્ટીક
૩૦    એલ્યુમીનીયમની કાંખધોડી
૩૧    કેલીપર્સ
(અ)    ધુંટણ માટેના
(બ)    પોલીયો કેલીપર્સ
૩૨    બ્રેઇલ કીટ
૩૩    એમ.આર. કીટ (મંદબુધ્ધિરના બાળકો માટે)
૩૪    સંગીતના સાધનો

  • ઉપરોક્ત સાધન સહાય રૂ. ૨૦૦૦૦/- ની મર્યાદામાં ચુકવવામાં આવે છે.
આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાની ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે.

 ક્રમ નં    દિવ્યાંગતા    મળવાપાત્ર યોજનાનો લાભ
૧    અંધત્વ    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૨    આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૩    સાંભળવાની ક્ષતિ    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૪    ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૫    સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૬    ઓછી દ્રષ્ટી    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૭    ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૮    બૌધ્ધિક અસમર્થતા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૯    હિમોગ્લોબિનની ઘટેલી માત્રા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૦    રકતપિત-સાજા થયેલા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૧    દીર્ધ કાલીન અનેમિયા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૨    એસીડના હુમલાનો ભોગ બનેલા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧3    હલન ચલન સથેની અશકતતા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૪    સેરેબલપાલ્સી    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે..
૧૫    વામનતા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૬    માનસિક બિમાર    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૭    બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૮    ખાસ અભ્યાસ સંબ6ધિત વિકલાંગતા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૧૯    વાણી અને ભાષાની અશકતતા    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૨૦    ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.
૨૧    મલ્ટીપલ ડિસેબીલીટી    ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા હોય તેવી વ્યક્તિને રોજગાર લક્ષી અને દિવ્યાંગતામાં રાહત થાય તેવા બંન્ને પ્રકારના સાધનો આપી શકાશે.

રજુ કરવાના ડોક્યુમેન્ટ
  • જિલ્લા સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતું મેડીકલ પ્રમાણપત્રની ઝેરોક્ષ/દિવ્યાંગતા ઓળખપત્રની નકલ
  • ઉમરનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો , મેડિકલ સર્ટિફિકેટ )
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ / વીજળી બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ / આધાર કાર્ડ / ચૂંટણી કાર્ડ)



 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક ક

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.