વનરક્ષક વર્ગ-૩શારીરિક ક્ષમતા કસોટી કટ-ઓફ માર્કસ પત્રક
અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર
જાહેરાત ક્રમાંકઃ (FOREST/201819/1)
જાહેરાત ક્રમાંકઃ FOREST/201819/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૩૩૪ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી સંખ્યામાં નિયમાનુસાર બોલાવવામાં આવનાર ઉમેદવારો અને કટ-ઓફ માર્કસ પત્રક આ સાથે સામેલ છે,શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ/સમય અને સ્થળની વિગતો નીચે મુજબ છે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
શારીરિક ક્ષમતા કસોટીનાં કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો તા.૨૦/૫/૨૦૨૨ થી તા.૨/૬/૨૦૨૨ સુધી રહેશે.
શારીરિક ક્ષમતા કસોટીનાં સમયે કોલલેટર અને કોલલેટરમાં દર્શાવેલ પ્રમાણપત્રો અચુક લાવવાનાં રહેશે. ઉપરોકત બાબતે વધુ જાણકારી/પુછપરછ માટે હેલ્પલાઇન નં. ૧૯૨૬ પર કરવી તથા અન્ય જરૂરી સુચનાઓ માટે વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in તથા https://ojas.gujarat.gov.in
અવાર નવાર જોતાં રહેવા વિનંતી છે.
તા.૧૮/૦૫/૨૦૨૨ સ્થળ – ગાંધીનગર
Events |
Exam Dates |
Gujarat Forest Guard Physical Test Date 2022 |
01/06/2022 To 03/06/2022 |
આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) કુલ 1,866 હેલ્થ વર્કર જગ્યાઓ ભરતી 2022
Recruitment |
Gujarat Forest (વન રક્ષક ) Guard Recruitment |
Advertisement No. |
FOREST/201819/1 |
Job Location |
Gujarat |
Conducting Authority |
Gujarat Forest and Environment Department |
Name of the post |
Forest Guard (વન રક્ષક) |
Class |
Class 3 |
Total posts |
334 |
Probation |
5 years fix pay |
Registration Date |
16th to 28th November 2018 |
Editing in application form (for EWS candidates) |
16th to 25th February 2022 |
Mode of application |
Online |
Selection Procedure |
Written Test, Physical Test, Medical Exam, Interview/ DV |
Official website |
forests.gujarat.gov.in |
આ પણ વાંચો : આર્મી Army ગ્રુપ સીની વિવિધ 58 જગ્યાઓ માટે ભરતી 2022
The vacancy-wise details are as follows-
District |
No. of Vacancies |
District |
No. of Vacancies |
Kutch |
24 |
Patan |
2 |
Dang |
23 |
Valsad |
24 |
Surat |
11 |
Bharuch |
17 |
Tapi |
32 |
Vadodara |
16 |
Chota Udaipur |
29 |
Dahod |
13 |
Narmada |
15 |
Anand |
3 |
Ahmedabad |
3 |
Panchamal |
8 |
Mahisagar |
15 |
Banaskantha |
5 |
Shabarkantha |
18 |
Arvli |
4 |
Gandhinagar |
4 |
Junagadh |
34 |
Gir Somnath |
5 |
Jamnagar |
3 |
Botad |
1 |
Rajkot |
1 |
Surendranagar |
7 |
Devbhumi Dwarka |
3 |
Amreli |
10 |
Porbandar |
1 |
Kheda |
1 |
Navsari |
2 |
- physical Standard Test– Candidates shortlisted in the written test will be called for Physical Test. Candidates have to meet the following Physical parameters-
Physical Standards |
Other Categories |
SC/ST Candidates of Gujarat |
||
Male |
Female |
Male |
Female |
|
Chest |
79 cm |
– |
79 cm |
– |
Chest (Expanded) |
84 cm |
– |
84 cm |
– |
Height |
163 cm |
150 cm |
155 cm |
145 cm |
Weight |
50 kg |
45 kg |
50 kg |
45 kg |
- Medical Examination
- Interview/ Document Verification (DV)
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો