Type Here to Get Search Results !

GSSSB હેડ કલાર્ક વર્ગ-૩ Head Clerk Result | Answer Key 2022

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર GSSSB જાહેરાત ક્રમાંક: ૧૯૦૨૦૨૦૨૧હેડ કલાર્ક વર્ગ-૩ Result | Answer Key 2022

 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૧૯૦૨૦૨૦૨૧હેડ કલાર્ક વર્ગ- સંવર્ગની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ યોજવા માટેની અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તા. ૨૦/૦૧/૨૦૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૧૯૦/૨૦૨૦૨૧ - “હેડ કલાર્ક" વર્ગ- સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ- તા. ૨૦/૦૩/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ હતી. ઉકત સ્પર્ધાત્મક લેખિત કસોટીના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગાના ત્રણ ગણા ઉમેદવારો (૪૦% લઘુત્તમ લાયકી ગુણની મર્યાદામાં) ને બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ માટે લાયક (કવોલીફાય) ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારોની યાદી નીચે આપેલ લીન્ક ફાઇલ પર મૂકવામાં આવેલ છે, જે સંબંધિત ઉમેદવારોને જોઇ લેવા માટે આથી જણાવવામાં આવે છે.

, જા.ક્ર. ૧૦૦/૨૦૨૦૨૧, હેડ કલાર્ક

ઉકત સંવર્ગની બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ તા. ૦૪/૦૬/૨૦૨૨ ના રોજ યોજવામાં આવશે. કોમ્યુટર પ્રોફિશિયન્સી પરીક્ષાનું સ્થળ અને સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

() કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટનો અભ્યાસક્રમ અને ગુણભાર:


 

() કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ ઓફિસ-૨૦૧૩ ના વર્ઝન (Version) માં લેવામાં આવશે. કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ગુજરાતી ભાષા માટે ફોન્ટ શ્રુતિ અને માઈક્રોસોફ્ટ ઈન્ડીક લેંગ્વજ ઈનપુટ ટુલ 3 રહેશે. સોફ્ટવેરમાં નીચે મુજબનાં આઠ () કી-બોર્ડ ઉપલબ્ધ

આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) કુલ 1,866 હેલ્થ વર્કર જગ્યાઓ ભરતી 2022

1. Gujarati Transliteration

2. Gujarati Typewriter

3. Gujarati Typewriter (G)

4. Gujarati Inscript

5. Godrej Indica

6. Remigntan Indica

7. Special Characters.

8. Gujarati Terafont

(3) આખરી પરિણામ, પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તથા બીજા તબક્કાની કોમ્યુટર પ્રોફિસીયન્સી (કાર્યક્ષમતા) કસોટી એમ બંને કસોટીમાં ઉમેદવારે મેળવેલ સંયુકત ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. કોમ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટમાં ઉત્તીર્ણ થવા માટે લઘુત્તમ લાયકી ગુણ (Minimum qualifying marks) નું ધોરણ દરેક કેટેગરી ના ઉમેદવારો માટે ૪૦% (ચાલીસ ટકા) ગુણનું નિયત થયેલ છે.

 આ પણ વાંચો : આર્મી Army ગ્રુપ સીની વિવિધ 58 જગ્યાઓ માટે ભરતી 2022

સ્થળગાંધીનગર તા.૧૮/૦૫/૨૦૨૨

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

ગાંધીનગર

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
Result જોવા માટેઅહી ક્લિક કરો

Answer Keyજોવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

  Gujueduhouse home pageClick Here 

   Join Telegram Channel click here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.