બનાસકાંઠા નેશનલ હેલ્થ મિશન NHM 16 જગ્યાઓ ભરતી જાહેરાત
બનાસકાંઠા નેશનલ હેલ્થ મિશન NHM 16 જગ્યાઓ માટે ભરતી 2022
નેશનલ હેલ્થ મિશન હેઠળ ડીસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનીટ તથા જી.યુ.એચ.પી. અંતર્ગત બનાસકાંઠા દ્વારા તાજેતરમાં 16 ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો બનાસકાંઠા નેશનલ હેલ્થ મિશન NHM 16 જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
બનાસકાંઠા નેશનલ હેલ્થ મિશન NHM માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 16 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 31 મે, 2022ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 31-05-2022 છે.
નેશનલ હેલ્થ મિશન હેઠળ ડીસ્ટ્રીકટ અર્બન હેલ્થ યુનીટ તથા જી.યુ.એચ.પી. અંતર્ગત બનાસકાંઠા જીલ્લામાં આયુષ એમ.ઓ, સ્ટાફનર્સ, ફાર્માસીસ્ટ Midwifery, એલ.એચ.વી પી.એચ.એન.આ લેબટેક એફ.એચ.ડબલ્યુ અને એમ.પી.એચ ડબલ્યુ ની જગ્યાઓ ભરવાની થાય છે.
આથી લાયકાત ધરાવતાં ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.૩૧/૦૫/ર૦રર સુધી જીલ્લા પંચાયત, બનાસકાંઠાની વેબ સાઈટ https://banaskanthadp.gujarat.gov.in ઉપર મુકેલ કેડર વાઈઝ લીન્કમાં જ અરજીપત્રક ભરવાનું રહેશે. અને આ ભરતી માટે જરૂરી લાયકાત અને વિગતવાર માર્ગદર્શન પણ વેબ સાઈટ ઉપરથી મળી રહેશે.
કોઈપણ ઉમેદવારે રૂબરૂ/કુરીયર/પોસ્ટથી અરજી મોકલવાની રહેશે નહી. જેની ખાસ નોંધ લેશો. અને ગુગલ ફોર્મમાં આપેલ વિગતના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. તથા ઉમેદવાર દવારા ભરેલ વિગતોમાં રૂબરૂ ચકાસણીમાં વિસંગતતા જણાશે તો તે ઉમેદવારનું અરજી ફોર્મ રદ ગણવામાં આવશે. જે ઉમેદવારને બંધનકતાં રહેશે.
ખાલી પડેલા પદો વિશે વિગતો
કુલ ખાલી જગ્યા: 16 પોસ્ટ્સ
એપ્લિકેશન મોડ :ઓનલાઈન
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
આ પણ વાંચો : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) કુલ 1,866 હેલ્થ વર્કર જગ્યાઓ ભરતી 2022
કોણ અરજી કરી શકે
લાયકાત:
જગ્યાનું નામ :-
01 AYUSH MO (ખાલી જગ્યા-૨)(પગાર ધોરણ-22000 ફિકસ)
૦૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી માંથી બી.એચ.એમ.એસ / બી.એ.એમ.એસ નો કોર્ષ
- ગુજરાત હોમીયોપેથીક / આયુવેદીક કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન.
૦૨. ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા ૪૦ વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ
ગણવાની રહેશે.
02 જગ્યાનું નામ : - FHW/ANM (ખાલી જગ્યા-૩)(પગાર ધોરણ- 11000)
01, આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી માંથી એ.એન.એમ/ ફિમેલ હેલ્થ વર્કરનો કોર્ષ
- ગુજરાત નર્સિંગ કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન .
- ફકત મહિલા ઉમેદવાર માટે જ.
કોમ્યુટરનો જાણકાર ( સી.સી.સી/ સમકા કોર્ષ કરેલ હોવો જોઈએ.)
૦૨. ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા ૪૫ વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ
ગણવાની રહેશે.
આ પણ વાંચો :IOCLમાં આવી વિવિધ પદો પર ભરતી bharti 2022
03 જગ્યાનું નામ : - લેબ.ટેક ની (ખાલી જગ્યા-૧)(પગાર ધોરણ- ૧૧000)
૦૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી માં બી.એસ.સી(માઈક્રો બાયોલોજી અને કેમેસ્ટ્રી)
અથવા માન્ય યુનિર્વસીટી માં એમ.એસ.સી (માઈક્રો બાયોલોજી અને ઓર્ગેનીક કેમેસ્ટ્રી) - માન્ય યુનિર્વસીટી માં ડી.એમ.એલ.ટી/ એમ.એલ.ટી કોર્ષ.
કામગીરી નો અનુભવ (સરકારી અથવા સરકારી અનુદાન મેળવતી એન.જી.ઓ માન્ય
ગણવામાં આવશે.)
0૨.
ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા 58 વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ
આ પણ વાંચો :સમગ્ર શિક્ષા અભિયાન SSA 1500 સ્પેશ્યલ એજયુકેટરની ભરતી 2022
04 જગ્યાનું નામઃ – એલ.એચ.વી/ પી.એચ.એન (ખાલી જગ્યા-૨)(પગાર ધોરણ- ૧૧૫૦૦)
- 0૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી માંથી એ.એન.એમ ફિમેલ હેલ્થ વર્કરનો કોર્ષ અને ત્રણ વર્ષ આરોગ્ય ક્ષેત્ર માં અનુભવ.
અથવા – માન્ય યુનિર્વસીટી માંથી બી.એસ.સી.નર્સીગ કોર્ષ અને ૧ વર્ષ આરોગ્ય ક્ષેત્ર માં અનુભવ.
- માન્ય યુનિર્વસીટી માંથી ડીપ્લોમાં ઈન જનરલ નર્સીગ એન્ડ મીડવાઈફરી નો કોર્ષ અને ૨ વર્ષ આરોગ્ય ક્ષેત્ર માં અનુભવ.
0૨.- કોમ્યુટરનો જાણકાર (સી.સી.સી સમકક્ષ કોર્ષ કરેલ હોવો જોઈએ.) ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા ૧૮ થી ૪૫ વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૧૨ ના રોજ ગણવાની રહેશે.
05 જગ્યાનું નામ : - મીડ વાઈફરી (ખાલી જગ્યા-૩)(પગાર ધો- 30000+ઈન્સેટીવ)
૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી માંથી જી.એન.એમ/ બી.એસ.સી નર્સીગ નો કોર્ષ
- માન્ય યુનિર્વસીટી પોસ્ટ બેઝીક ડીપ્લોમાં ઈન નર્સિગ પ્રેકટીશનર મીડ વાઈફરી નો કોર્ષ
( માન્ય સંસ્થા દ્વારા)
- કોમ્યુટરનો જાણકાર ( સી.સી.સી કોર્ષ કરેલ હોવો જોઈએ.)
૦૨. ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા ૪૦ વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના
રોજ ગણવાની રહેશે.
આ પણ વાંચો :પોસ્ટ ઓફિસ 38,926 ગ્રામીણ ડાક સેવક જગ્યાઓ માટે ભરતી 2022
06 જગ્યાનું નામ: - MPHWISI (ખાલી જગ્યા-૧)(પગાર ધોરણ-૮000)
૦૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી માંથી એમ.પી.એચ.ડબલ્યુ / સેનેટરી ઈસપેકટર નો કોર્ષ
કોમ્યુટરનો જાણકાર (સી.સી.સી/ સમકા કોર્ષ કરેલ હોવો જોઈએ.)
૦૨. ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા ૪૫ વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ
ગણવાની રહેશે.
07 જગ્યાનું નામ : - ફામરસીસ્ટની ખાલી જગ્યા- ૨)(પગાર ધોરણ - ૧૩૦૦૦)
૦૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
- માન્ય યુનિર્વસીટી બી.ફાર્મ ડી.ફાર્મ/એમ.ફમ નો કોર્ષ
- ગુજરાત ફાર્મસી કાઉન્સીલ માં ફરજીયાત રજીસ્ટેશન.
- કામગીરી નો અનુભવ.
- કોમ્યુટરનો જાણકાર. ( કોમ્યુટર કોર્ષ નું સર્ટીફીકેટ જોડવાનુ રહેશે.)
૦૨. ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા 58 વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ
ગણવાની રહેશે.
08 જગ્યાનું નામ: - સ્ટાફ નર્સ (ખાલી જગ્યા-૨ (પગાર ધોરણ- ૧૩૦૦૦)
૦૧. આ જગ્યા માટે ઓછામાં ઓછા નીચે મુજબની લાયકાત હોવી જોઈએ.
– માન્ય યુનિર્વસીટી જી.એન.એમ નો કોર્ષ
- માન્ય યુનિર્વસીટી બી.એસ.સી નર્સીગ નો કોર્ષ
- ગુજરાત નર્સિગ કાઉન્સીલ માં રજીસ્ટ્રેશન.
- કોમ્યુટરનો જાણકાર ( સી.સી.સી કોર્ષ કરેલ હોવો જોઈએ.)
૦૨. ઉપરોકત જગ્યા માટે વય મર્યાદા ૧૮ થી ૪૫ વર્ષની રહેશે. અને આ વય મર્યાદા તા. ૩૧/૦૫/૨૦૨૨ ના
રોજ ગણવાની રહેશે.
સ્થળ:- પાલનપુર.
મહત્વપૂર્ણ તારીખ
છેલ્લી તારીખ: 31/05/2022
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો