સમગ્ર શિક્ષા અભિયાન SSA 1500 સ્પેશ્યલ એજયુકેટરની ભરતી 2022
સમગ્ર શિક્ષા અભિયાન SSA અંતર્ગત જિલ્લાઓમાં કલસ્ટર કક્ષાએ 1500 સ્પેશ્યલ એજયુકેટરની જગ્યાઓ માટે ભરતી 2022
સમગ્ર શિક્ષા અભિયાન SSA દ્વારા તાજેતરમાં 1500 સ્પેશ્યલ એજયુકેટરની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સમગ્ર શિક્ષા અભિયાન SSA અંતર્ગત જિલ્લાઓમાં કલસ્ટર કક્ષાએ 1500 સ્પેશ્યલ એજયુકેટરની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સમગ્ર શિક્ષા અભિયાન SSA માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 1500 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો ૦૮/૦૬/ર૦રર ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ ૦૮/૦૬/ર૦રર છે.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાઓમાં કલસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ એજયુકેટરના ૧૧માસ માટે કરાર બાબત
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: સમગ્ર શિક્ષા અભિયાન SSA
કુલ ખાલી જગ્યા: 1500 પોસ્ટ્સ
જગ્યાનું નામ
1 સ્પેશ્યલ એજયુકેટર: Cerebral palsy (CP)
ખાલી જગ્યાની સંખ્યા ૪૩
માસિક મહેનતાણું રૂ.૧પ૦૦૦/
2 સ્પેશ્યલ એજયુકેટર: Multiple Disabilities (MD)
ખાલી જગ્યાની સંખ્યા 530
માસિક મહેનતાણું રૂ.૧પ૦૦૦/
3 સ્પેશ્યલ એજયુકેટર : Intellectual Disabilities(ID) / MR (માનસિક અશકતતા)
ખાલી જગ્યાની સંખ્યા ૯૨૭
માસિક મહેનતાણું રૂા.૧૫૦૦૦/
એપ્લિકેશન મોડ :ઓનલાઈન
આ પણ વાંચો :પોસ્ટ ઓફિસ 38,926 ગ્રામીણ ડાક સેવક જગ્યાઓ માટે ભરતી 2022
પસંદગી પ્રક્રિયા:
સમગ્ર શિક્ષા અંતર્ગત રાજયની શાળાઓમાં કલસ્ટર કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ઉકત જુદી જુદી કેટેગરી મુજબ સ્પેશ્યલ એજયુકેટરની જગ્યાઓની કાયમી ભરતી ન થાય તયાં સુધી કામચલાઉ ધોરણે ૧૧ માસના કરાર આધારિત કામગીરી કરાર માટે પસંદગીયાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩ર વર્ષ સુધીની રહેશે.
કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારે ઓનલાઈન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઈટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેકટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેકટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિ,
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
આ પણ વાંચો : આર્મી Army ગ્રુપ સીની વિવિધ 58 જગ્યાઓ માટે ભરતી 2022
ઓનલાઈન અરજી કરવાની તારીખ : ૨૬/૦૫/ર૦રર (૧૪ઃ૦૦ કલાક થી શરૂ)
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૮/૦૬/ર૦રર (૨૩:૫૯ કલાક સુધી)
સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર
ગુજરાત શાળા શિક્ષણ પરિષદ,
સ્ટેટ પ્રોજેકટ ઓફિસ, સમગ્ર શિક્ષા,
સેકટર-૧૭, ગાંધીનગર
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો