Type Here to Get Search Results !

સર્વશિક્ષા અભિયાન Sarva Shiksha Abhiyan, GujaratSSA ભરતી Gujarat JOB 2022

 

સર્વશિક્ષા અભિયાન SSA ભરતી 2022

 

સર્વશિક્ષા અભિયાન પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ,મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ,એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ,બ્લોક એમઆઇએસ કો-ઓર્ડિનેટર ની જગ્યાઓ માટે ભરતી 2022

 

Sarva Shiksha Abhiyan, Gujarat (SSA) Gujarat Recruitment 2022

સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ,મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ,એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ,બ્લોક એમઆઇએસ કો-ઓર્ડિનેટર ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સર્વશિક્ષા અભિયાન પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ,મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ,એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર ,બ્લોક એમઆઇએસ કો-ઓર્ડિનેટર ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

જગ્યાનું નામ

1 પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશન

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૨૦,૦૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૧૬

2 મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ક્વોલીટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ  (ટીચર્સ ટ્રેનીંગ)

માસિક ફિક્સ મહેનતાણું

 રૂ. ૧૬,૫૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૦૨

3 મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજ્યુકેશન

(ફક્ત મહિલા ઉમેદવારે અરજી કરવી.).

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૧૬, ૫૦૦|-

ખાલી જગ્યાની સંખ્યા ૦૪

આ પણ વાંચો રેલ્વે ભરતી  2900+ ખાલી જગ્યા ભરતી 2022 10મું ધોરણ પાસ 

4 મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : જિલ્લા હિસાબી અધિકારી

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૧૬,૫૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૦૬

5 મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : એમ.આઈ.એસ.

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૧૬,૫૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૦૬

 6 મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૧૬,૫૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૦૭.

7 મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : આઈઈડી કો-ઓર્ડિનેટર

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૧૬,૫૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૦૧

 8 એડીશનલ મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર : ગર્લ્સ એજ્યુકેશન (કેજીબીવી)

(ફક્ત મહિલા ઉમેદવારે અરજી કરવી.)

માસિક ફિક્સ મહેનતાણું

 રૂ. ૧૩,૦૦૦|-

ખાલી જગ્યાની સંખ્યા ૦૨

9 બ્લોક એમઆઇએસ કો-ઓર્ડિનેટર (તાલુકાકક્ષા)

માસિક ફિક્સ મહેનતાણું

રૂ. ૧૨,૦૦૦/-

ખાલી જગ્યાની સંખ્યા ૨૧

આ પણ વાંચો :10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી   

સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લાકક્ષા અને તાલુકાકક્ષાએ ઉક્ત જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. ક્રમ- અને ક્રમ- ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારની અરજીઓ માન્ય ગણાશે. ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ૩૫ વર્ષ સુધીની રહેશે.

ઉમેદવારે ઓન-લાઇન અરજી http://www.ssagujarat.org વેબ સાઈટ પર જઈ Recruitment પર

ક્લીક કરી કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિં. તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિં. ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

ઓન-લાઈન અરજી કરવાની તારીખ : ૦૨-૦૫- ૨૦૨૨ (૧૪.૦૦ કલાક થી શરૂ)

 ઓન-લાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : ૧૩/૦૫/૨૦ (૨૩.૫૯ કલાક સુધી)

સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા,

સેક્ટર-૧૭, ગાંધીનગર

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) :
અહી ક્લિક કરો


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.