Type Here to Get Search Results !

રાજકોટ મહાનગરપાલિકા પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત RMC exam Call Letter 2022 Notification for Various Posts exam

 

રાજકોટ મહાનગરપાલિકા પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત

 

રાજકોટ મહાનગરપાલિકા rmc સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર, એકાઉન્ટન્ટ ક્લાર્ક પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત 2022

RMC Call Letter 2022

રાજકોટ મહાનગરપાલિકા rmc એ તાજેતરમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર, એકાઉન્ટન્ટ ક્લાર્ક ની ખાલી જગ્યાઓ 2022 માટે સંવર્ગની પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની અગત્યની જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો રાજકોટ મહાનગરપાલિકા rmc સેનેટરી સબ ઈન્સ્પેક્ટર, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર, એકાઉન્ટન્ટ ક્લાર્ક પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી હોય તેવા ઉમેદવારો નોંધ લેવી.

પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

રાજકોટ મહાનગરપાલિકા

મહેકમ શાખા

તા.૦૮/૦૫/૨૦૨૨ નાં રોજ યોજાનાર લેખિત પરીક્ષાનાં કોલ લેટર(પ્રવેશ પત્ર) ડાઉનલોડ કરવા બાબત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી અંગેની જાહેરાત આપવામાં આવેલ હતી. જેમાં

() સેનેટરી સબ ઇન્સ્પેક્ટર

() નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)

() આસીસ્ટન્ટ એજીનીયર(મિકે.)

() આસીસ્ટન્ટ એજીનીયર(સિવિલ) અને

() એકાઉન્ટ ક્લાર્ક

આમ કુલ-૦૫ સંવર્ગની લેખિત પરીક્ષા આગામી તા.૦૮/૦૫/૨૦૨૨ નાં રોજ  લેવામાં આવનાર છે. તમામ સંવર્ગની લેખિત પરીક્ષાના કોલ લેટર રાજકોટ  મહાનગરપાલિકાની વેબસાઈટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવા તેમજ કોલ

લેટરમાં જણાવેલ તારીખ, સ્થળ અને સમય મુજબ લેખિત પરીક્ષામાં હાજર રહેવા  સબંધિત સંવર્ગમાં ઉમેદવારી કરેલ ઉમેદવારો જોગ આથી જાણ કરવામાં આવે છે.

Posts Name

Exam Date

Exam Time

Account Clerk

08-05-2022

03:30 pm to 05:00 p.m

Deputy Executive Engineer (Civil)

08-05-2022

09:00 am to 10:30 am

Sanitary Sub Inspector

08-05-2022

09:00 am to 10:30 am

Assistant Engineer (Civil)

08-05-2022

12:00 pm to 01:30 pm

Assistant Engineer (Mechanical)

08-05-2022

12:00 pm to 01:30 pm

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

કોલ લેટર ડાઉનલોડ કરવામાટે:  અહી ક્લિક કરો

 
વધુ વિગતો  માટેઅહી ક્લિક કરો


 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) :
અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.