GPSSB મુખ્ય સેવિકા અને ગ્રામ સેવકે નામંજૂર Reject કરેલ અરજી યાદી 2022
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ
(https://gpssb.gujarat.gov.in) બ્લોક નં.૨, પાંચમો માળ, કર્મયોગી ભવન,
સેક્ટર-૧૦/એ, ગાંધીનગર
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
:ઉમેદવારો માટે ખાસ સૂચના:
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૧૫/૨૦૨૧-૨૨ ગ્રામસેવક સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ સંવર્ગની વિગતવાર જાહેરાતના પેરા-૧૧ની જોગવાઇ મુજબ એવા ઉમેદવારો કે જેમણે એક કરતા વધુ સંખ્યામાં આ જ જાહેરાત હેઠળ ઓનલાઇન અરજી કરેલ છે, તેવા ઉમેદવારોની આવી અરજીઓ પૈકી સૌથી છેલ્લી અરજી માન્ય રાખી, બાકીની અરજીઓ ડુપ્લીકેટ ગણી મંડળ દ્વારા ‘રદ' (Reject) કરવામાં આવેલ છે. આવી રીતે ડુપ્લીકેશનના કારણસર ‘રદ' (Reject) થયેલ અરજીઓની યાદી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી.
વધુમાં આ રીતે છેલ્લી અરજી માન્ય રખાયેલ હોઈ, તે અરજીના કન્ફર્મેશન નંબર આધારે જ ઉમેદવાર પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમ્યાન પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે, અને કોલલેટરની પ્રીન્ટ મેળવી શકશે. કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો મંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે. "મંડળના આદેશાનુસાર
તા.૨૨/૦૪/૨૦૨૨
Advt No .14 /202122 Mukhya Sevika ડુપ્લીકેશનના કારણસર રીજેકટ કરેલ અરજીઓ અંગેની ઉમેદવારો માટેની સૂચના અહી ક્લિક કરો
Mukhya Sevika ડુપ્લીકેશનના કારણસર રીજેકટ કરેલ અરજીઓની યાદી
Advt No .15 /202122 Gram Sevak ડુપ્લીકેશનના કારણસર રીજેકટ કરેલ અરજીઓ અંગેની ઉમેદવારો માટેની સૂચનાઅહી ક્લિક કરો
ડુપ્લીકેશનના કારણસર રીજેકટ કરેલ અરજીઓની યાદીઅહી ક્લિક કરો
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો