Type Here to Get Search Results !

GPSSB પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી)Village Panchayat Secretary (Talati Cum Mantri) Rejected અરજીની યાદી 2022

 

 GPSSB પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) Rejected અરજીની યાદી 2022 

 

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ,ગાંધીનગર ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) ભરતી ડુપ્લીકેશનના કારણસરરદ' (Reject) ,પરીક્ષા ફી ભરી હોય તેવી અરજીઓ

 

ડુપ્લીકેશનના કારણસરરદ' (Reject)

મંડળ દ્વારા જાહેરાતસંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. સંવર્ગની વિગતવાર જાહેરાતના પેરા-૧૧ની જોગવાઇ મુજબ એવા ઉમેદવારો કે જેમણે એક કરતા વધુ સંખ્યામાં જાહેરાત હેઠળ ઓનલાઇન અરજી કરેલ છે, તેવા ઉમેદવારોની આવી અરજીઓ પૈકી સૌથી છેલ્લી અરજી માન્ય રાખી, બાકીની અરજીઓ ડુપ્લીકેટ ગણી મંડળ દ્વારારદ' (Reject) કરવામાં આવેલ છે. આવી રીતે ડુપ્લીકેશનના કારણસરરદ' (Reject) થયેલ અરજીઓની યાદી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. વધુમાં રીતે છેલ્લી અરજી માન્ય રખાયેલ હોઈ, તે અરજીના કંન્ફર્મેશન નંબર આધારે ઉમેદવાર પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમ્યાન પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે, અને કોલલેટરની પ્રીન્ટ મેળવી શકશે.કોલલેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો મંડળ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે.

 

👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

પરીક્ષા ફી ભરી હોય તેવી અરજીઓ

સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવેલ છે. જે અન્વયે ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો પૈકી જનરલ કેટેગરીના ઉમેદવારો કે જેમણે નિયત સમયમર્યાદામાં પરીક્ષા ફી ભરી હોય તેવી અરજીઓ સંવર્ગની વિગતવાર જાહેરાતની જોગવાઈઓ મુજબ અન્વયે મંડળ દ્વારારદ' (Reject) કરવામાં આવેલ છે. આવીરદ” (Reject) થયેલ અરજીઓની યાદી મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. જો કોઇ ઉમેદવારે SBI e-PAY કે પોસ્ટ ઓફીસના માધ્યમથી પરીક્ષા ફી ભરેલ હોય છતાંરદકરેલ અરજીઓના લીસ્ટમાં નામ હોય તેવા ઉમેદવારોએ SBI e-PAY ની ઓનલાઈન જનરેટ થયેલ રસીદ/પોસ્ટ ઓફીસમાં પરીક્ષા ફી ભર્યાના અસલ ચલણ, એપ્લીકેશનની પ્રીન્ટ આઉટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટા અને ઉમેદવારની ઓળખના એક પુરાવા સાથે, સંવર્ગની પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવાના સમયગાળા દરમ્યાન (મોડામાં મોડું પરીક્ષાના (એક) દિવસ અગાઉ) મંડળની કચેરીમાં કામકાજના દિવસસમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવો, જેથી પુરાવા ચકાસીને કોલલેટર ડાઉનલોડ કરવાની પરવાનગી આપી શકાય.

 

મહત્વપૂર્ણ Links

 

ડુપ્લિકેશનને કારણે અરજી નામંજૂર: અહીં ક્લિક કરો

ફી ચૂકવેલ હોવાને કારણે અરજી નામંજૂર: અહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

જૂની સૂચના: અહીં ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

ADVT NO.5/2021-22 Deputy Accountant (Class-III) Advertisement

સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો

List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો

 ADVT NO.7/202122 Social Welfare Inspector (Junior Grade) (Class-III) Advertisement

સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો

List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો

 ADVT NO.8/202122 Extension Officer (Co-Operation)(Class-III) Advertisement

સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો

List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો

 Advt No.6/202122 Statistical Assistant (Class-III) Advertisement

સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો

List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો

 Advt No.3/2021-22 Divisional Accountant  (Class-III) Advertisement

સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના. અહી ક્લિક કરો

List of Rejected applications due to non payment of fee in respect of General category.અહી ક્લિક કરો

 

ADVT NO.10/202122 Village Panchayat Secretary (Talati Cum Mantri) પ્રોસેસ ફી અંગેની જાહેરાત

Village Panchayat Secretary (Talati Cum Mantri) (Class-III) Advertisement

Advt No.4/2021-22 Extension Officer (Agriculture) સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના

Extension Officer (AGRI) (Class-III) Advertisement

Advt No.4/2021-22 Extension Officer (Agriculture) List of Rejected Applications Due to NON Payment of Fee in Respect of General Category

Extension Officer (AGRI) (Class-III) Advertisement

Advt No.9/202122 Live Stock Inspector List of Rejected Applications Due to NON Payment of Fee in Respect of General Category

Live Stock Inspector (Class-III) Advertisement

Advt No.9/202122 Live Stock Inspector સામાન્ય વર્ગના ઉમેદવારોની ફી નહી ભરવાના કારણસર રીજેકટ કરાયેલ અરજીઓ અંગેની સૂચના

Live Stock Inspector (Class-III) Advertisement


Lab Technician :
Live Stock Inspector :
Extension Officer (Co-Operation) :
Social Welfare Inspector (Junior Grade) :
Statistical Assistant :
Deputy Accountant :
Extension Officer (Agriculture) :
Divisional Accountant : 
Staff Nurse :

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.