ભારતીય નેવીમાં ભરતી 2,500 પોસ્ટ માટે 2022
ભારતીય નૌસેના 2,500 પોસ્ટ માટે SSR, AA ની જગ્યાઓ માટે ભરતી 2022 12 પાસ અરજી કરી શકશે
Navy Recruitment:
ભારતીય નેવી(નૌસેના)માં દ્વારા તાજેતરમાં 2,000 પોસ્ટ સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ(SSR) માટે અને 500 પોસ્ટ આર્ટીફિસર એપ્રેન્ટિસ(AA) ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (KRIBHCO) ભારતીય નૌસેના 2,500 પોસ્ટ માટે SSR, AA ની જગ્યાઓ માટે ભરતી 2022 12 પાસ અરજી કરી શકશે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ભારતીય નેવી(નૌસેના)માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 2500 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 5-04-2022 છે.
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: ભારતીય નેવી(નૌસેના) Indian Navy
કુલ ખાલી જગ્યા: 2500 પોસ્ટ્સ
પોસ્ટ: આર્ટીફિસર એપ્રેન્ટિસ(AA) એન્ડ સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ(SSR) પોસ્ટ્સ
આર્ટીફિસર એપ્રેન્ટિસ(AA) 500
સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ(SSR) 2000
કોણ અરજી કરી શકે
લાયકાત:
સિનિયર સેકન્ડરી રિક્રુટ્સ(SSR) –
ગણિત અને ફિઝિક્સ વિષય સાથે ધો.12 પાસ કરેલું હોવું જોઈએ. સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત શાળામાંથી કેમિસ્ટ્રી, બાયોલોજી અથા કમ્પ્યુટરની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
આર્ટીફિસર એપ્રેન્ટિસ(AA) –
ઉમેદવારે ઓછામાં ઓછા 60% સાથે ધો.12 પાસ કરેલું હોવું જોઈએ.
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
એપ્લિકેશન મોડ :ઓનલાઈન
પસંદગી પ્રક્રિયા:
ડોક્યુમેન્ટ ચકાસણી
લેખિત પરીક્ષા
ફિઝીકલ ફિટનેસ ટેસ્ટ (PFT)
મેડિકલ પરીક્ષા-
પરીક્ષા પદ્ધતિ
હિન્દી અથવા અંગ્રેજીમાં લેવામાં આવશે. 100 ઓબ્જેક્ટીવ ટાઈપના સવાલ પૂછવામાં આવશે. પ્રશ્નપેપરમાં અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત અને જનરલ અવેરનેસના સવાલ પૂછવામાં આવશે . 1 કલાકનો સમય આપવામાં આવશે
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
વયમર્યાદા
જન્મ 1 ઓગસ્ટ 2002 થી 31 જુલાઈ 2005 ની વચ્ચે
મહત્વપૂર્ણ તારીખ
પ્રારંભ તારીખ: 29-03-2022
છેલ્લી તારીખ: 5-4-2022
અરજી ફી- 60 રૂપિયા+GST
પગારધોરણ સ્ટાઈપેન્ડ
રૂ.14,600/ માસિક
જો ઉમેદવાર સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરે તો તેમને રૂ.21,700 થી રૂ.69,100 સુધી પગાર આપવામાં આવશે. ઉમેદવારને માસિક રૂ.5,200 MSPની ચૂકવણી કરવામાં આવશે. જો ઉમેદવારના પગારધોરણમાં મોંઘવારી ભથ્થુ લાગુ થશે તો ઉમેદવારને માસિક રૂ.6,200 મોંઘવારી ભથ્થાની સાથે માસિક રૂ.3,600 ‘X’ ગૃપ પે (માત્ર આર્ટીફિશિયર એપ્રેન્ટીસ ઉમેદવાર માટે) ચૂકવવામાં આવશે.
એડમિટ કાર્ડ
ડમિટ કાર્ડ ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. પરીક્ષા માટે ફાળવેલ કેન્દ્રને બદલી શકાશે નહીં
પરિણામ
ઉમેદવારનું મેરિટ લિસ્ટ 22 જુલાઈના રોજ ભારતીય નૌસેનાની અધિકૃત વેબસાઈટ joinindiannavy.gov.in પર મુકવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારને શારીરિક પરીક્ષણ માટે INS ચિલ્કા બોલાવવામાં આવશે.
મહત્વપૂર્ણ Links
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ઓનલાઇન
અરજી કરવા માટે: અહી ક્લિક કરો
પ્રારંભ તારીખ: 29-03-2022
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો