Type Here to Get Search Results !

Amul ભરતી વિવિધ જગ્યાઓ માટે Recrutiment 2022

 

Amul ભરતી  વિવિધ જગ્યાઓ માટે 2022

 

Amul માં ભરતી  વિવિધ જગ્યાઓ પર નોકરીની તક 2022

Amul Recruitment 2022:

અમૂલ (Amul) દ્વારા તાજેતરમાં આસિસ્ટન્ટ, એક્ઝિક્યુટિવ, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ, ટેરિટરી સેલ્સ ઈન્ચાર્જ વગેરે ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો Amul માં ભરતી  વિવિધ જગ્યાઓ નોકરી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

   👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

અમૂલ (Amul) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં એક્ઝિક્યુટિવ અને નોન-એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ (એકાઉન્ટ્સ), ટેરિટરી સેલ્સ ઈન્ચાર્જ, આસિસ્ટન્ટ મેનેજર, સેલ્સ મેનેજર, અમૂલ કેટલ ફીડ ડિસ્ટ્રીબ્યુટર વગેરે જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ ઉલ્લેખ નથી. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો અમૂલની ઓફિશિયલ વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે

Amul માં વિવિધ પોસ્ટ પર નોકરીની તક, અહીંથી કરો અરજી

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: અમૂલ (Amul)

પોસ્ટ: 

આસિસ્ટન્ટ, એક્ઝિક્યુટિવ, એકાઉન્ટ્સ આસિસ્ટન્ટ, ટેરિટરી સેલ્સ ઈન્ચાર્જ વગેરે

કોણ અરજી કરી શકે

લાયકાત:

માન્યતાપ્રાપ્ત બોર્ડ/યુનિવર્સિટી અથવા સંસ્થાઓમાંથી નીચેની ડિગ્રીઓમાંથી એક હોવી જરૂરી

 Any Graduate,B.Com in Commerce,B.Tech/B.E. in Agriculture,B.Sc in Food Technology, Agriculture, Dairy Technology ઉમેદવારને ફાઈનાન્શિલ એકાઉન્ટિંગ, કોમર્શિયલ નોર્મ અને ટેક્સેશન સાથે કમ્પ્યુટરનું સારું નોલેજ હોવું જોઈએ દરેક પોસ્ટ માટે અલગ અલગ

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા: ઓનલાઇન અરજી દ્વારા, ઈન્ટરવ્યૂના ધારે અંતિમ પસંદગી કરવામાં આવશે.

અરજી ફી: નિશુલ્ક

પગાર 

દ પ્રમાણે ઉમેદવારો માટે અલગ અલગ પગાર ધોરણો , રૂ. 4,00,000 – 5,50,000  સુધીની રહેશે

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

અમુલની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરી તેમાં Careers tab પર ક્લિક કરવું. હાલમાં પડેલી ભરતીની વિગતો આપતા ટેબ પર ક્લિક કરવું. હવે તમે જે પદ પર અરજી કરવા માંગો છો તેના પર ક્લિક કરો અને અરજી કરો

નોંધનીય બાબત છે કે GCMMF અથવા AMUL દ્વારા ધર્મ, જાતિ, રંગ, લિંગ અને અપંગતાને ધ્યાનમાં લીધા વિના તમામ અરજદારોને સમાન રોજગારની તકો પૂરી પાડે છે. આ ભરતી પારદર્શક રીતે હાથ ધરવામાં આવે છે, જેમાં ગેરરીતિ/અનપ્રોફેશનલ વર્તણૂંકનો કોઈ અવકાશ નથી. આ સાથે જ પ્રેફરન્શિયલ ટ્રીટમેન્ટ એક્સટેન્ડ કરવી અથવા રાજકીય સંગઠન અથવા અમલદારોનો પ્રભાવ ધરાવતા લોકોની તરફેણ કરવી વગેરે બાબતોને પણ અનુસરવામાં આવતી નથી. અહીં “must apply”  પોલિસી જ લાગૂ કરવામાં આવે છે.

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો


   👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.