Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ગોધરા વિભાગમાં ભરતી 2022Godhra GSRTC Apprentices Post Recruitment 2022

 ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ગોધરા વિભાગમાં ભરતી 2022

 

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ગોધરા વિભાગમાં એપ્રેન્ટીશ ની જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ગોધરા વિભાગકોપા, ડીઝલ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માં પાસ એપ્રેન્ટીસોની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ગોધરા વિભાગમાં એપ્રેન્ટીશ ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ડભોઇ નગરપાલિકા, ડભોઇ ભરતી

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ગોધરા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં કોપા, ડીઝલ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માં પાસ એપ્રેન્ટીસોની જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ 08-03-2022 છે.

ગુ.રા.માં વા.વ્ય. નિગમ. ગોધરા વિભાગમાં એપ્રેન્ટીશ

 

વડોદરા મહાનગરપાલિકા જુનિયર કલાર્ક અન્ય પોસ્ટ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

ખાલી પડેલા પદો વિશે વિગતો

પોસ્ટ:  કોપા, ડીઝલ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માં પાસ એપ્રેન્ટીસોની

કોણ અરજી કરી શકે

લાયકાત:

એન.સી વી ટી/જી સી પી ટી પ્રમાણપત્ર

કોપા, ડીઝલ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન

મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ ૧૦ પાસ આઇ ટી આઇ પાસ

કોપા ટ્રેડ માટે લઘુતમ લાયકાત ૧૨ પાસ આઇ ટી આઈ પાસ

(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

આથી ગુ.રા.માં વા.વ્ય. નિગમ. ગોધરા વિભાગમાં એપ્રેન્ટીશ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર આઈ ટી આઈ માં કોપા, ડીઝલ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન ટ્રેડ માં પાસ એપ્રેન્ટીસોની ભરતી યોજાનાર હોઇ સદર ટ્રેડના ફક્ત એન.સી વી ટી/જી સી પી ટી પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ Https:apprenticeshipindia.org વેબ સાઇટ પર તમામ વિગતો અપલોડ કરી રજીસ્ટ્રેશન કરી આધારકાર્ડ લીંકઅપ કરી ફરજીયાત તેની હાર્ડ કોપી મેળવી એસ.ટી. વિભાગીય કચેરી ગોધરા અમદાવાદ રોડ ભુરાવાવ ગોધરા ખાતે વહીવટી શાખા ખાતે રૂબરૂમાં તારીખ ૦૩-૦૩-૨૦૨૨ થી ૦૮-૦૩-૨૦૨૨ સુધીમાં ઓફીસ ના કામકાજ ના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ કલાકે થી બપોરે ૧૪:૦૦ કલાક સુધીમાં અરજી પત્રકો મેળવી લઈ શૈક્ષણિક લાયકાત ના પુરાવાઓની પ્રમાણિત નકલો સહિત મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ ૧૦ પાસ આઇ ટી આઇ પાસ તેમજ કોપા ટ્રેડ માટે લઘુતમ લાયકાત ૧૨ પાસ આઇ ટી આઈ ફરજીયાત પાસ એલ.સી., આધાર કાર્ડ, જાતિના પ્રમાણપત્રોની નકલ તેમજ ચાલ ચલગત અંગેના બે પ્રતિષ્ઠીત વ્યક્તિઓના પ્રમાણપત્રો (અસલ) સહિત અરજી પત્રક જમા કરવાના રહેશે. વધુમાં જણાવાનું કે એપ્રેન્ટીસની ભરતીની પસંદગી ઉમેદવારોની આઇ.ટી.આઇ ટ્રેડમાં મેળવેલ ટકાવારીના આધારે યોજનાર હોઇ તેની નોંધ લેવી. વધુમાં જણાવાનું કે ઉમેદવારોએ અગાઉ જે તે ટ્રેડમાં કોઇ પણ જગ્યામાં એપ્રેન્ટીસશીપ (તાલીમ) મેળવેલ કરેલ હોઈ અથવા કોઇપણ એકમ ખાતે જગ્યાએ હાલમાં તાલીમમાં હોઇ (તાલીમ) માટે ઓર્ડર લીધેલ હોઈ તેવા ઉમેદવારોએ અરજી કરવી નહિં. જે બાબતે ખાસ અનુરોધ કરવામાં આવે છે.

નોંધ :- હાલમાં કોવીડ-૧૯ ના સરકારશ્રી ના જાહેરનામાં અંગેની સૂચનાઓનું ફોર્મ લેવા આવનાર દરેકે ચુસ્તપણે અચૂક પાલન કરવાનું રહેશે.

વિભાગીય નિયામક

એસ.ટી. ગોધરા. | (માહિતી/ગોધરા/૯૭૯/૨૦૨૨).

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી

 

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 Register:અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.