Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl) ભરતી GSCSCL Recruitment 2022

 

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl) ભરતી 2022

 

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl) એપ્રેન્ટીસ ની 98 જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl) દ્વારા તાજેતરમાં એપ્રેન્ટીસ ની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl) એપ્રેન્ટીસ ની 98 જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 98 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (ગુજરાત સરકારનું સાહસ)

સેક્ટર ૧૦-રોડ, નવા સચિવાલય પાસે, ગાંધીનગર-૩૮૨૦૧૦ Website: www.gscscl.gujarat.gov.in ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ રાજ્ય સરકારનું જાહેર સાહસ છે. રાજ્ય સરકારની જાહેર વિત્તરણ વ્યવસ્થા અંતર્ગત NFSA ના લાભાર્થીઓને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, તેલ, મીઠું તેમજ વિવિધ કલ્યાણકારી યોજના જેવી કે મધ્યાહન ભોજન, સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, ઉપલબ્દી, સંગ્રહ, જાળવણી તેમજ વિતરણની કામગીરી કરે છે. તદ્ઉપરાંત એમ.એસ.પી. અંતગર્ત સરકારશ્રીની સુચનાનુસાર ઘઉં, ડાંગર, બાજરી, મકાઈ, Pss યોજના અંતગર્ત મગફળી, ચણા, રાયડો, મગ વગેરે અન્ય જણસીની ટેકાના ભાવે ખરીદીની કામગીરી કરવામાં આવે છે.

આમ, FC/CWC થી આવક થતા જથ્થાનો તેમજ એમ.એસ.પી. હેઠળ ખરીદ કરવામાં આવતા જથ્થાનો સંગ્રહ નિગમના ગોડાઉન ખાતે કરવામાં આવે છે જે જથ્થાની ગુણવત્તા સબબની કામગીરી કરવાની થતી હોય, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશનલ સ્કીમ તેમજ નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કીમ હેઠળ (લાગુ પડતા સમય માટે) કે જેઓએ છેલ્લા વર્ષમાં નીચેની વિગતેના બી.. બી.ટેકમાં ઉત્તીર્ણ થયેલા હોય અને તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ https://portal.mhrdnat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે. રીતે કરાયેલ અરજી માન્ય ગણાશે. |

આ પણ વાંચો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ માં ભરતી  

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl)

પોસ્ટ: એપ્રેન્ટીસ

જગ્યાની સંખ્યા  98

કોણ અરજી કરી શકે

લાયકાત:

બી./બી.ટેક (આઈ.ટી./કોમ્યુટર, ઈલેક્ટ્રોનીક્સ સીવીલ મેકેનિકલ એગ્રીકલચર)

સ્ટાઈપેન્ડ (રૂા./માસ) ૧૫,૦૦૦/

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા:

પસંદગી મેરીટ લીસ્ટ મુજબ કરવામાં આવશે

આ પણ વાંચો 10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી

 

કેવી રીતે અરજી કરવી?

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશનલ સ્કીમ તેમજ નેશનલ એપ્રેન્ટીસ ટ્રેનીંગ સ્કીમ હેઠળ (લાગુ પડતા સમય માટે) કે જેઓએ છેલ્લા વર્ષમાં નીચેની વિગતેના બી.. બી.ટેકમાં ઉત્તીર્ણ થયેલા હોય અને તાલીમ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નેશનલ પોર્ટલ https://portal.mhrdnat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લીમીટેડ, ગાંધીનગરમાં એપ્લાય કરવા જણાવવામાં આવે છે

ગાંધીનગર

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ (gscscl)

લગતી વિગતો પણ વાંચો

 ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની સ્થાપના રાજ્ય સરકારની કંપની તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર નં.સીએસસી/ ૧૧૮૦/૧૪૬૯/એ, તા.૨૫/૯/૧૯૮૦, કંપની ધારા ૧૯૫૬ ના અનુચ્‍છેદ ૬૧૭ હેઠળ કરવામાં આવી છે.

કાર્યક્ષેત્ર

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુના જથ્થાની પ્રાપ્તિ, સંગ્રહ તથા વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી ઉપરાંત નિગમ દ્વારા રાજ્ય સરકારની અન્ય કલ્‍યાણકારી યોજનાઓ હેઠળ જરૂરી અનાજ/ચીજવસ્‍તુઓની પ્રાપ્તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી પણ કરવામાં આવે છે. નિગમ રાજયના કેટલાક સ્‍થળોએ પેટ્રોલપંપ, ગેસ એજન્‍સી ધરાવે છે. સરકારી કામગીરી માટે રાજય સરકારના વિભાગો/સંસ્‍થાઓને માટે સીમેન્‍ટની પ્રાપ્તિ તથા વિતરણની કામગીરી પણ કરે છે.નિગમ કેન્‍દ્ગ સરકાર/ રાજય સરકારની મંજૂરી અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિની કામગીરી પણ કરે છે. નિગમ દ્વારા કુદરતી કે માનવીય આપત્તિઓ જેવી કે, ભૂકંપ, દુકાળ પૂર, વાવાઝોડું, કોમી રમખાણો વિગેરે જેવા સમયે જરૂરિયાત મંદોને સરકારની સૂચનાનુસાર ખાદ્ય સામગ્રી તેમજ જરૂરી સેવાઓ ઉપલબ્‍ધ કરાવવાની કામગીરી પણ કરે છે. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.