Type Here to Get Search Results !

બાલાસિનોર નગરપાલિકા ભરતી Balasinor Mahisagar Nagarpalika Recruitment 08 post 2022

 

બાલાસિનોર નગરપાલિકા ભરતી 2022

 

બાલાસિનોર નગરપાલિકા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી 2022

બાલાસિનોર નગરપાલિકા દ્વારા તાજેતરમાં સફાઇ કામદારની ખાલી જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો બાલાસિનોર નગરપાલિકા સફાઇ કામદારની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

બાલાસિનોર નગરપાલિકા માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે એક સારી તક છે. ત્યાં 08 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.નોંધણી માટેનો છેલ્લો દિવસ જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં છે.

બાલાસિનોર નગરપાલિકા, બાલાસિનોર

સફાઇ કામદારની ભરતીની જાહેરાત (બીજો પ્રયત્ન)

 

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

બાલાસિનોર નગરપાલિકા નીચે મુજબની જગ્યાઓ સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ સરકારશ્રીની મંજુરી મુજબની શરતોને આધીન (પાંચ) વર્ષ સુધી ફીક્સ પગારથી સીધી ભરતીથી ભરવા માટે જરૂરી લાયકાત તથા અનુભવ તથા શારીરિક ક્ષમતા ધરાવતા ઉમેદવારોની નિમણુંક કરવાની થતી હોય નીચે જણાવેલ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

ખાલી પડેલા પદો વિશે વિગતો

સંસ્થાનું નામ: બાલાસિનોર નગરપાલિકા

જગ્યાનું નામ

સફાઇ કામદાર

 કુલ સંખ્યા 08

શરતો :

() શૈક્ષણિક લાયકાત :- લખી વાંચી શકે તેવા સફાઇ કામના જાણકાર (વર્ગ-).

(2) જગ્યાનું પગારધોરણ સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસારનું મળવાપાત્ર રહેશે

આ પણ વાંચો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ માં ભરતી  

 

() ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં મળી રહે તે મુજબ ચીફ ઓફિસરશ્રી બાલાસિનોર નગરપાલિકા, તા. બાલાસિનોર જી. મહીસાગર ખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટથી અથવા સ્પીડ પોસ્ટથી અથવા કુરિયર મારફતે મોકલી આપવાની રહેશે.

(4) અરજદારે અરજી સાથે તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો નંગ-, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતની સ્વપ્રમાણિત નકલ રજુ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારે જાતિ અંગે સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે અને ખોટા આધાર પુરાવા સામે રાખનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની રહેશે. અને તેવા તેવા ઉમેદવારોની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

(5) સામાન્ય અરજદારની વય મર્યાદા ૧૮ વર્ષ થી ૩૫ વર્ષ સુધી રહેશે. જેમાં એસ.સી./એસ.ટી. .બી.એસ.સી. તથા સ્ત્રી ઉમેદવારો વગેરેને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર થશે તથા ઉંમર અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

 () નિયામકશ્રીની કચેરી, નગરપાલિકાઓ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર ક્રમાંક નં. નપાનિ/યુ./વશી/૪૦૩૫/૦૪ તા. ૦૩/૦૮ ૨૦૦૪થી પરિપત્રો તેમજ અમરેલી નગરપાલિકાના પે.સી..નંબર ૫૭૪૬/૧૯૯૯માં નામ, હાઇકોર્ટ ની કુલ બેન્ચના ચુકાદાને આધીન નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારીઓને ઉમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. તથા પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે.

() સફાઇ કામદારોની ભરતી રૂબરૂ મુલાકાતની જોગવાઇ અનુસાર કરવામાં આવશે.

 () અધુરી કે સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી અને અંગે કોઇ પત્ર વ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહી. જાહેરાત તથા સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઇપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાની તથા પસંદગી કરવી કે કરવી તે અંગે નગરપાલિકાની પસંદગી સમિતિ માટે કોઈ કારણો આપવા બંધાયેલ હશે નહી. સફાઇ કામદારોની નિમણુક બાબતે પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે. જગ્યાઓ પ્રવર્તમાન રોસ્ટર રજીસ્ટરને ધ્યાને લઇને ભરવામાં આવશે.

(૧૧) સરકારશ્રીની જોગવાઇઓ મુજબ સીધી ભરતીથી નિમણુક પ્રથમ પાંચ વર્ષના સમયગાળા માટે ફીક્સ પગાર અજમાયશી તરીકે નિમણુંક આપવામાં આવશે તથા સરકારશ્રી તરફથી વખતો વખત જે સુધારો જાહેર થશે તે લાગુ પડશે.

 (૧૨) એક ઉમેદવાર એક જગ્યા માટે અરજી કરી શકશે તથા ઉમેદવારે કઇ જગ્યા માટે અરજી કરેલ છે તે અરજી કવર ઉપર સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.

 (૧૩) અરજી પત્રક નગરપાલિકા મહેકમ શાખામાંથી મળી શકશે.

(૧૪) ઉમેદવારે રૂ. ૩૦૦/- ફી ડિમાન્ડ ડ્રાફટ કે પોસ્ટલ ઓર્ડરથી અરજી સાથે જોડવાની રહેશે. નિયત ફી સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. અનામત વર્ગોના ઉમેદવારો પાસેથી કોઇ ફી લેવાની રહેશે નહી. બાલાસિનોર નગરપાલિકા

આ પણ વાંચો 10 pass સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) ભરતી

 જાહેરાત પ્રસિદ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં(જાહેરાત પ્રસિદ્ધ તારીખ 24-03-2022)

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.