Type Here to Get Search Results !

સુરત ગુજરાત હાઉસીંગ બોર્ડ ડોમેસ્ટીક ડેટા ઓપરેટર ની ભરતી કરવા અંગેની જાહેરાતSurat Gujarat Housing Board recruitment of 14 Domestic data operators 2022

 

 

સુરત ગુજરાત હાઉસીંગ બોર્ડ એપ્રેન્ટીસની ભરતી કરવા અંગેની જાહેરાત


ગુજરાત હાઉસીંગ બોર્ડ સુરત ર ઓપરેટર, 14 ડોમેસ્ટીક ડેટા ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત હાઉસીંગ બોર્ડ કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ખટોદરા કોલોની, ઉધના દરવાજા, સુરત - ૩૯૫૦૦૨

સુરત ગુજરાત હાઉસીંગ બોર્ડ એ તાજેતરમાં 14 ડોમેસ્ટીક ડેટા ઓપરેટર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત હાઉસીંગ બોર્ડ સુરત ર ઓપરેટર, 14 ડોમેસ્ટીક ડેટા ઓપરેટર ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ટ્રેડનું નામ

ડોમેસ્ટીક ડેટા ઓપરેટર (V 2.0)

ટ્રેડનો પ્રકાર |

Optional

સંખ્યા |

૧૪

લાયકાત

૧૦ પાસ

માસીક ચૂકવણું |

,OO-

કરારનો સમય  ૧૫ માસ

એન્ટ્રી એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુરત ખાતે ૧૪ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસીધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ ઉપર જરૂરી સૂચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ candidate ઉપર કલીક કરી Ragister કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર કલીક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે. વધુ માહિતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો. અરજી મોકલવાનું સ્થળ :-

ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ખટોદરા કોલોની, ઉધના દરવાજા, સુરત૩૯૫૦૦૨

 કાર્યપાલક ઈજનેર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સુરત

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.