Type Here to Get Search Results !

વડનગર નગરપાલિકામાં ભરતી 2022Vadnagar Municipality Recruitment 2022

 

 

વડનગર નગરપાલિકામાં ભરતી 2022

 

વડનગર નગરપાલિકામાં એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી 2022

વડનગર નગરપાલિકા વડનગર,જી.મહેસાણા  એ તાજેતરમાં એપ્રેન્ટીસની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડનગર નગરપાલિકામાં એપ્રેન્ટીસની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

આથી જણાવવામાં આવે છે કે વડનગર નગરપાલિકામાં એપ્રેન્ટીસ એકટ-1961 તથા સ૨કા૨શ્રીની મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ નીચે જણાવેલ વિવિધ ટ્રેડમાં સને-૨૦૨૧-૨૨ના વર્ષમાં એપ્રેન્ટીસની ખાલી જગ્યા ભરવા ઈચ્છુ ઉમેદવારોએ લાયકાતના આધાર પુરાવા લઇ અરજી સાથે તા.૨૨/૦૨/૨૦૨૨ ભરતી મેળામાં

સ્થળ ::-

ઓધોગિક તાલીમ કેન્દ્ર (આઈ.ટી.આઈ) વડનગર, કચેરી ખાતે હાજર રહેવું.

ટ્રેડનું નામ ભરતીની જગ્યા

સેનેટરી ઇન્સ્પેકટર  01

લાયકાત

એસ.આઇ(આઇ.ટી.આઇ.પાસ)

 કમ્પ્યુટર ઓપરેટર 04

લાયકાત

 (ગ્રેજ્યુએટ / આઈ.ટી.આઈ પાસ)

 ડ્રાફટ મેન સીવીલ  01

લાયકાત

આઈ.ટી.આઈ. પાસ

પ્લમ્બર 03

લાયકાત

આઇ.ટી.આઈ.પાસ

ઇલેકટ્રીશીયન 01

લાયકાત

આઇ.ટી.આઈ.પાસ

નોંધ ::-

() વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધી.

 () સરકારશ્રી દ્વારા નિયત થયેલ ૨કમ માસિક સ્ટાઈપેન્ડ પેટે ચુકવવામાં આવશે.

(3) એપ્રેન્ટીસનો ૧૧ માસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાયો.

 () ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ હોવી જોઈએ કે હાલમાં એપ્રેન્ટીસશીપ ' તરીકે ચાલુ હોવા જોઈએ.

 () પંસદગી અંગેનો નિર્ણય વડનગર નગરપાલિકાનો રહેશે.

 () અધુરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.

() સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી.

 () જે-તે જગ્યા પર પુરના ઉમેદવારો નહી મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.

() ભરતી મેરીટ અથવા રૂબરૂ મુલાકાત તથા જરૂર જણાયે પ્રેકટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.