Type Here to Get Search Results !

રોજગાર ભરતી મેળો અમદાવાદતારીખ:- ૦૪-૦૨-૨૦૨૨Rozgaar Bharti Melo (Job Fair) Ahmedabad rojgar kachari 04-02-2022

 

 રોજગાર ભરતી મેળો અમદાવાદતારીખ:- ૦૪-૦૨-૨૦૨૨

મદદનીશ નિયામક રોજગારની કચેરી/ મોડેલ કેરિયર સેન્ટર અમદાવાદ દ્વારા આયોજિત

 રોજગાર ભરતી મેળો . તારીખ:- ૦૪-૦૨-૨૦૨૨ સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

યોગ્યતા ૧૦ પાસ થી ગ્રેજ્યુએટ

રોજગાર ભરતી મેળામાં ધો. ૧૦ પાસ થી ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે

 ભરતીમેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.