Type Here to Get Search Results !

GSSSB બિન સચિવાલય કૉલ લેટર સંબંધિત મહત્વપૂર્ણ સૂચના 2022 Bin Sachivalay Call Letter regarding Important Notification

 GSSSB બિન સચિવાલય કૉલ લેટર સંબંધિત મહત્વપૂર્ણ સૂચના 2022  

જાહેરાત ક્રમાંકઃ ૧૫૦/૨૦૧૮૧૯બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસીસ્ટન્ટના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના.

જાહેરાત ક્રમાંકઃ ૧૫૦-૨૦૧૮૧૯બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસીસ્ટન્ટના કોલલેટર ડાઉનલોડ કરવા બાબતે તા. ૩૧.૦૧.૨૦૨૨ ના રોજ કેટલાક ઉમેદવારો દ્વારા મંડળને રૂબરૂાટેલિફોનથી કોલલેટર ડાઉનલોડ થવા બાબતે સતત રજુઆતો મળેલ છે. સમયે OJAS સર્વર ડાઉન હોવાના કારણે કોલલેટર ડાઉનલોડ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

વધુમાં જણાવવાનું કે જે ઉમેદવારોએ એક કરતા વધુ અરજી કરેલ હોય તેઓએ કરેલી છેલ્લામાં છેલ્લી અરજીનો કન્ફર્મેશન નંબર નાખવાથી કોલલેટર ડાઉનલોડ થઇ શકશે. સિવાય અન્ય કોઇ મુશ્કેલી હોય તો મંડળનો સંપર્ક કરવો

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

તા. ૦૧.૦૨.૨૦૨૨

સ્થળ : ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ

કોલ લેટર સંબંધિત અગત્યની સૂચનાઃ અહીં ક્લિક કરો

કૉલ લેટર ડાઉનલોડ કરવા અંગેની: અહીં ક્લિક કરો

કૉલ લેટર સૂચના: અહીં ક્લિક કરો

પરીક્ષાની સૂચનાઃ અહીં ક્લિક કરો

કોલ લેટર ડાઉનલોડ લિંક: LINK-1  |  LINK – 2  |  LINK – 3

વધુ વિગતો: અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.