Type Here to Get Search Results !

મહુવાતાલુકા પંચાયત કચેરી, મહુવા PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન) ભરતી Mahuva Taluka Panchayat Office, Recruitment PRP (Professional Resource Person) 2022

 

મહુવા તાલુકા પંચાયત કચેરી PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન) ભરતી

 

NRLM વિભાગ, તાલુકા પંચાયત કચેરી, મહુવા PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન)ની જગ્યાઓ માટે ભરતી 2022

NRLM વિભાગ, તાલુકા પંચાયત કચેરી, મહુવા એ તાજેતરમાં PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન)ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો NRLM વિભાગ, તાલુકા પંચાયત કચેરી, મહુવા PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન)ની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન) ની ભરતી

NRLM વિભાગ, તાલુકા પંચાયત કચેરી, મહુવા ખાતે મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા સખી મંડળ સાથે જોડાયેલ બહેનોની PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન) ની પસંદગી કરવા બાબત. નિચે મુજબની ખાલી જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસ માટેની કરાર આધારીત નિમણુંક આપવા માટે જરૂરી અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવું.

જગ્યાનું નામ |

PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન).

 સંખ્યા 08

પાત્રતા લાયકાત

 () જે તે ક્લસ્ટરમાં માસ જુના અને સક્રીય સ્વ-સહાય જૂથની બહેનોને પહેલી પસંદગી.

() ઉમર વર્ષ ૧૮ થી ૪૫ વર્ષની બહેનો.

(3) અભ્યાસ ઓછામાં ઓછો ૧૨ પાસ (0%) સાથે.

 () વિધવા ત્યક્તા, અપંગતા ધરાવતા વિચરતી, વિમુક્ત, સમુદાયની બહેનોને અગ્રતા.

() ગ્રામ વિકાસની કોઈપણ યોજના માથી ફારેગ થયેલ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે નહી.

() ઉપરોક્ત નિમણુંક તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના સમયગાળા માટે ત્રણ વર્ષ સુધી રહેવાની તૈયારી હોવી જોઈએ.

 () જે ક્લસ્ટરમાં મહિલા ઉમેદવાર લાયકાત મુજબ નહિ મળે તે ક્લસ્ટમાં પુરૂષ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે પરંતુ જ્યારે પણ મહિલા ઉમેદવાર મળશે ત્યારે પુરૂષ ઉમેદવારને છુટા કરવામાં આવશે.

() PRP (પ્રોફેશનલ રીસોર્સ પર્સન) માં અરજી કરવા માંગતા દરેક મહિલા/પુરૂષ તા.૨૮/૦૨/૨૦૨૨ ને સોમવાર કચેરી સમય ૧૮/૦૦ ક્લાક સુધીમાં તાલુકા પંચાયત કચેરી, NRLM શાખા, મહુવા ખાતે રજાના દિવસો સિવાય અરજી મળે તેમ કરવું અને કચેરી ખાતે પગાર અને કામગીરી બાબતે રૂબરૂ જણાવવામાં આવશે.

સ્થળ:- મહુવા

તારીખ:- ૧૭/૦૨/૨૦૧૨

તાલુકા વિકાસ અધિકારી મહુવા

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.