ગુજરાત સરકાર સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા હાલોલ મું. પાવાગઢ- પંચમહાલ ભરતી 2022
ગુજરાત સરકાર સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા હાલોલ મું. પાવાગઢ- પંચમહાલ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી 2022
ગુજરાત સરકાર સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા હાલોલ મું. પાવાગઢ- પંચમહાલ એ તાજેતરમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત સરકાર સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા હાલોલ મું. પાવાગઢ- પંચમહાલ પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત સરકાર સરકારી ઔધોગીક તાલીમ સંસ્થા હાલોલ મું. પાવાગઢ- પંચમહાલ
પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની પંચમહાલ જિલ્લાની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા હાલોલ (પાવાગઢ) માં નીચે દર્શાવેલ ગ્રુપમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ કલાકના રૂા.૯૦/- લેખે મહત્તમ દૈનીક પીરીયડ ૬ કલાક લેખે મહત્તમ દૈનીક વેતન રૂ.૫૪૦/- ના દરે માસિક રૂા.૧૪૦૪૦/- થી વધુ નહી તે રીતે માનદ વેતન ચૂકવવામાં આવશે. ઉમેદવારોએ શૈક્ષણીક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભુત પૂરાવા રજૂ કરવાના રહેશે. અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજિયાત રહેશે. લાયકાત ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડ અને સિલેબસ મુજબ તથા ખાતામાં પ્રવર્તમાન ભરતી નિયમો મુજબનાં રહેશે આથી લાયકાત ધરાવતા ઉમેદવારો નીચે દર્શાવેલ સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી. CITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારનો ઉપરોક્ત વેતન સિવાય કોઇ અન્ય સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવિટથી બાંહેધરી પત્રો આપવાનું રહેશે. આ અંગેની અરજી નીચે દર્શાવેલ સરનામે મોકલવાની રહેશે. અરજી સાથે જરૂરી પ્રમાણપત્રો સ્વ. પ્રમાણિત કરી બિડાણ કરવાના રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ગ્રુપનું નામ
સંભવિત જગ્યા
૧ | મીકેનીકલ ગૃપ ઓટોમોબાઇલ ગૃ૫
સંભવિત જગ્યા ૦૨
૨ | કોમ્યુટર ગૃપ
સંભવિત જગ્યા ૦૧
૩ | ઇલેક્ટ્રીકલ ગૃપ |
સંભવિત જગ્યા ૦૨
લાયકાત
જે તે શાખામાં અનુસ્નાતક
સ્નાતક + ૧ વર્ષનો અનુભવ અથવા
જે તે શાખામાં ડિપ્લોમાં +
૨ વર્ષનો અનુભવ અથવા
સંબંધિત ટ્રેડમાં આઇ.ટી.આઇ. પાસ
+ ૩ વર્ષનો અનુભવ
૧. સંસ્થામાં રૂબરૂ અરજી આપવાની અથવા રજી.એડી થી પહોંચાડવાની છેલ્લી તારીખ જાહેરાત :- ૨૮-૦૨-૨૦૨૨ ૨. અરજી મોકલવાનું તેમજ રૂબરૂ મુલાકાતનું સ્થળ,
સરનામું :-
આચાર્યશ્રીની કચેરી, સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા હાલોલ (પાવાગઢ), મુ. પાવાગઢ, તા.હાલોલ જી. પંચમહાલ. પીન કોડ :- ૩૮૯૩૬૦,
૩. રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૧-૦૩-૨૦૨૨
૪. રૂબરૂ મુલાકાતનો સમય:- સવારે ૧૧.૦૦ કલાકે
ઔદ્યોગીક તાલીમ સંસ્થા હાલોલ (પાવાગઢ)
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો