ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઐપ્રેન્ટિસ ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ભરતી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ એ તાજેતરમાં ઐપ્રેન્ટિસ ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઐપ્રેન્ટિસ ભરતી જાહેરાત માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ના મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ ખાતે ઐપ્રેન્ટિસ ઐક્ટ – 1961 હેઠળ પ્રર્વતમાન નિયમાનુસાર
1)વેલ્ડર
૨) એમ.વી. બી. બી
ટ્રેડના આઇ. ટી. આઈ પાસ(NCVT ફરજીયાત) અથવા જરુરી લધુતમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ધોરણ 10 પાસ ઉમેદવારીને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઇ તેવા |ઉમેદવારીએ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રજીસ્ટેશન કરી (આધારકાર્ડ નંબર ફરજીયાત વેરીફાય કરાવવાની રહેશે) તેની હાર્ડ કોપી મેળવી એસ. ટી. મધ્યસ્થ યેવાલય, નરોડા પાટીયા અમદાવાદ વહીવટી શાખા ખાતેથી તા. 16/0૨/ર0રર થી તા. ૨૮/૦૨/ર0ર સુધી 11.00 થી ૧૪:00 કલાક સુધી જાહેર રજાના દિવસો સિવાય અરજી પત્રક મળવી| શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની પ્રમાણીત નકલ સહિત નિયતું અરજી પત્રક) તા. ૨૮/0૨/ર0રર નો રીજ 16 :00 કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે જેમાં ઉપરોકત વેબસાઇટ પર કરેલ રજીસ્ટેશનના પુરાવા રૂપે તેની હાર્ડ કોપી પણ અરજીપત્રક સાથે જમા કરાવવાની રહેશે ,
નોંધ:- જે ઉમેદવારીઐ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસ પુર્ણ કરેલ હોય તેવા ઉમેદવારી પુન: તે જ ટ્રેડમાં અરજી કરવી નહી. હાલમાં કોવિડ-૧૯ ના સંક્રમણને ધ્યાને રાખી સરકારશ્રીના વખતો વખતના જાહેરનામાની સુચનાઓનું ફોર્મ લેવા આવનાર દરેકે ચૂસ્તપણે અચૂક પાલન કરવાનું રહેશે.
સ્થળ : એસ. ટી. મધ્યસ્થ મંત્રાલય, નરોડા પાટીયા, અમદાવાદ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Registration :Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો