રોજગાર ભરતીમેળાનું આયોજન વડોદરા
ઓધોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન
ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, “મોડલ કરિયર સેન્ટર,” તથા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરાના સંયુક્ત ઉપક્રમે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
“જોબફેર-૨૦૨૨”
તારીખ: ૧૫/૦૨/૨૦૨૨ સમય: સવારે ૦૯.૦૦ કલાકે
સ્થળ: મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, “મોડલ કરિયર સેન્ટર, ITI તરસાલી કેમ્પસ તરસાલી, વડોદરા. લાયકાત :- ધોરણ ૧૦ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના બાયોડેટા પ નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે રોજગાર વિભાગના નવા વેબ પોર્ટલ “અનુબંધમ” https://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન થકી નોકરીદાતાઓ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી શકશે.
મદદનીશ નિયામક (રોજગાર) વડોદરા. |
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો