જનરલ હોસ્પીટલ-જામખંભાલીયા - ભરતી વોક ઇન ઇન્ટરવ્યું :
જનરલ હોસ્પીટલ-જામખંભાલીયા એ તાજેતરમાં મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ ની જગ્યાઓ 2022માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો જનરલ હોસ્પીટલ-જામખંભાલીયા - ભરતી પોસ્ટ્સ 2022 માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
જનરલ હોસ્પીટલ-જામખંભાલીયા ખાતે ગુજરાત સ્ટેટ એઇડસ કંટ્રોલ સોસાયટી અંતર્ગતના એ.આર.ટી સેન્ટર ખાતે નીચે મુજબની ખાલી રહેલ જગ્યાઓ કરાર આધારીત ફિકસ પગારથી ભરવા માટેના વોક ઇન ઈન્ટરવ્યુ તા.૦૯/૦૨/૨૦૨૨ ના રોજ યોજવામાં આવેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
(૧) મેડિકલ ઓફિસર -૧
(માસીક ફિકસ વેતન ૫૦,૦૦૦/-)
શૈક્ષણિક લાયકાત:- MBBS Recognized by Medical Council of India
(૨) સ્ટાફ નર્સ-૧
(માસીક ફિકસ વેતન ૧૩,૦૦૦-)
શૈક્ષણિક લાયકાત:- GNM/BSC Nursing (Recognized by Nursing Council of Gujarat)
ઉપરોકત બન્ને કેડરોની ખાલી જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારે ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે તેમના અધતન સી.વી.સાથે હાજર રહેવાનું રહેશે. તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ (પ્રમાણીત કરેલ) તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજી સાથે રજુ કરવાનો રહેશે. તેમજ ચકાસણી માટે તમામ પ્રમાણપત્રો ઓરીજનલ સાથે લાવવાના રહેશે. તા:-૦૯/૦૨/૨૦૨૨ ના રોજ સવારના ૧૦ થી ૧૧ કલાક સુધીમાં રસ ધરાવતા ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવવાની રહેશે. ઉપરોક્ત જગ્યા જ્યાં સુધી ના ભરાય ત્યાં સુધી દર માસના બીજા બુધવારે ઈન્ટરવ્યું યોજવામાં આવશે. ઉક્ત જગ્યા ભરવા માટેના નિમણુક આદેશ GSACS દ્રારા પસંદ કરવામાં આવશે. ઇન્ટરવ્યુ અંગેનો અંતિમ નિર્ણય Steering Committee નો રહેશે
જનરલ હોસ્પિટલ જામ ખંભાલીયા
જાહેરાત જોવા માટે: Click
Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી
12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની ભરતી જાહેરાત
વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો