Type Here to Get Search Results !

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ કેરીયર કાઉન્સેલરની ભરતી માટેની જાહેરાત Ahmadabad Career Counselor Recruitment

 

મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ કેરીયર કાઉન્સેલરની ભરતી માટેની જાહેરાત

 

રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરીના તાબા હેઠળની મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, અમદાવાદ ખાતે મોડેલ કેરીયર સેન્ટર અને eMPEx-b યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના યુવાધન માટે કારકિર્દી માર્ગદર્શન, રોજગાર ક્ષમતા વર્ધન કાર્યક્રમો, ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓના સંકલનમાં રહી રોજગાર ભરતીમેળાઓનું આયોજન તેમજ વિવિધ રોજગાર/સ્વરોજગાર લક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર અંગેની કામગીરી માટે નીચેની વિગતે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ૧૧ માસના કરાર આધારિત કેરીયર કાઉન્સેલરની નિમણુંક તેમજ પ્રતિક્ષાયાદી તૈયાર કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ કેરીયર કાઉન્સેલર

શૈક્ષણિક લાયકાત

એમ.એસ.ડબલ્યુ/ એમ.. (સાયકોલોજી) / એમ.એસ.સી. (સાયકોલોજી) એમ.બી.. |(એચ.આર.) પી.જી.ડી. (એચ.આર.), પી.જી.ડી.ઈન વોકેશનલ ગાઈડન્સ એન્ડ કાઉન્સેલીંગ

અનુભવ

જાહેર/ખાનગીક્ષેત્રમાં પ્લેસમેન્ટ/વ્યવસાય માગૅદશેંન સેવાનો વર્ષેનો અનુભવ,રોજગારી શિક્ષણક્ષેત્રેકાઉન્સેલીંગનો વર્ષેનો અનુભવ ઈચ્છનીય, અંગ્રેજી,ગુજરાતી ભાષામાં પ્રભુત્વ,અંગ્રેજ/ગુજરાતી ટાઈપીંગ તથા સી.સી.સી. સર્ટીફીકેટ(સરકારશ્રીના નિયમોનુસાર)

વય મર્યાદા: ૨૧ થી ૩૫ વર્ષ (જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે),

વેતન: રૂ.૨૦,૦૦૦/- ફીકસ માસિક

અરજી કરવાનું સરનામું: મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, બ્લોક નં., પ્રથમ માળ, અસારવા બહુમાળી ભવન, ગીરધરનગર બ્રિજ પાસે, શાહિબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪.

ઉપરોકત દર્શાવેલ કામગીરી માટે તદ્દન હંગામી ધોરણે ફીકસ વેતનથી ૧૧ માસની મુદત માટે કરાર આધારીત નિયુકિત આપવામાં આવશે. ઉપર દર્શાવેલ વિગતે લાયકાતના ધોરણો ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી તા. ૧૫/૦૨/૨૦૨૨ સુધીમાં ઉપર જણાવેલ સરનામે પહોંચતી થાય તે રીતે સંપૂર્ણ બાયોડેટા તથા જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથેની ૨જી.પો.એડી.અથવા રૂબરૂમાં આપવાની રહેશે.

તા.૦૧/૦૨/ર૦રર

મદદનીશ નિયામક (રોજગાર)

સ્થળ અમદાવાદ

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ૩૪૩૭ ગ્રામ પંચાયત સેક્રેટરી(તલાટી કમ મંત્રી) (વર્ગ-૩) ભરતી

12 પાસ સ્ટાફ સિલેકશન કમિશન(ssc) કોમ્બીનેડ હાયર સેકન્ડરી  લેવલ (૧૦+૨) (CHSL) ભરતી નોટિફિકેશન

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની સામાન્ય જગ્યાની  ભરતી જાહેરાત

વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ - ગુજરાતી માધ્યમ)ની ઘટની ભરતી જાહેરાત 

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.