Type Here to Get Search Results !

વડોદરા મહાનગરપાલિકાસ્ટાફ નર્સ/બ્રધર્સ,પટાવાળા,મેડીકલ ઓફિસર 63 વિવિધ જગ્યા માટે ભરતી VMC Recruitment 63 Various posts 2022

 

 

વડોદરા મહાનગરપાલિકાસ્ટાફ નર્સ/બ્રધર્સ,પટાવાળા,મેડીકલ ઓફિસર 63 વિવિધ જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

 

વડોદરા મહાનગરપાલિકા ભરતી અંગેની જાહેરાત

ધી અર્બન હેલ્થ સોસાયટી, વડોદરા એન.એચ.એમ પ્રોગ્રામ વડોદરા મહાનગરપાલિકા

વડોદરા મહાનગરપાલિકામાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તદન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. માટે ઉમેદવારે www.vmcgov.in વેબસાઇટ પર તા.૧૯/૦ર/ર૦રર (૦૦,૦૧કલાક) થી તા. ૦૫/૦૩/ર૦રર (ર૩પ૯ કલાક). સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

.નં.

જગાનું નામ

જગાની સંખ્યા

1

અર્બન મેડીકલ ઓફિસર

7

2

સ્ટાફ નર્સ/બ્રધર્સ

40

3

બ્લોક ફાઇનાન્સ આસિસ્ટન્ટ

1

4

પટાવાળા

4

5

આરબીએસકે મેડીકલ ઓફિસર- પુરૂષ

5

6

આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

2

7

મેડીકલ ઓફિસર (આરએનટીસીપી) મેડીકલ કોલેજ, ગોત્રી

1

8

એસટીએસ . આરએનટીસીપી

2

9

એસટીએલએસ - આરએનટીસીપી

1

 

 () કોઇપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈને અરજી કરવાની રહેશે.

() જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર જગા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગાનું નામ શૈક્ષણીક લાયકાત ફિકસ પગાર (પ્રતિ માસ).

અર્બન મેડીકલ ઓફિસર

શૈક્ષણીક લાયકાત

એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે.

ફિકસ પગાર (પ્રતિ માસ). ૬૦૦૦૦/

સ્ટાફ નર્સ/બ્રધર્સ

શૈક્ષણીક લાયકાત

ઇન્ડિયન નસિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિગ ડિપ્લોમાં અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નસિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

ફિકસ પગાર (પ્રતિ માસ).

૧૩૦૦૦/

બ્લોક ફાઇનાન્સ આસિસ્ટન્ટ

શૈક્ષણીક લાયકાત

કોમર્સમાં સ્નાતક અને કોમ્યુટર એપ્લીકેશનમાં ડિપ્લોમાં અથવા સર્ટીફીકેટ કોર્ષ કોમ્યુટરમાં સોફ્ટવેર (એકાઉટીંગ, M.S.Office /GIS /RCH software વગેરે )અને હાર્ડવેર નીજાણકારી હોવી જોઇએ. ઓફિસ વર્ક તેમજ ફાઇલીંગની મુળભુત જાણકારી હોવી જોઇએ. અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ટાઇપીંગ તેમજ ડેટા એન્ટ્રી કરતા આવડવું જોઇએ. અનુભવ : ઓછામાં ઓછા વર્ષ

ફિકસ પગાર (પ્રતિ માસ).

૧૩૦૦૦/

પટાવાળા

શૈક્ષણીક લાયકાત

ઓછામાં ઓછુ ધોરણ પાસ, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય

ફિકસ પગાર (પ્રતિ માસ).

૮૫૦૦

આરબીએસકે મેડીકલ ઓફિસર- પુરૂષ

શૈક્ષણીક લાયકાત

માન્ય સંસ્થા દ્વારા BAMs/BsA/BHMs ની ડીગ્રી/ હોમીયોપેથી/આયુર્વેદનું ગુજરાત કાઉન્સિલનું રજીસ્ટ્રેશન | હોવું જરૂરી છે.

ફિકસ પગાર (પ્રતિ માસ).

૨૫૦૦૦/

આરબીએસકે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

શૈક્ષણીક લાયકાત

માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડીગ્રી ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે.

ફિકસ પગાર (પ્રતિ માસ).

૧૩૦૦૦/

મેડીકલ ઓફિસર (આરએનટીસીપી) મેડીકલ કોલેજ, ગોત્રી

શૈક્ષણીક લાયકાત

(એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે. |

 વિશેષ લાયકાત :

 () ડીપ્લોમા/એમ.ડી. પબ્લીક હેલ્થ/પીએસએમ/કોમ્યુનિટી મેડીસીન/ CHA/ટીબી અને છાતીના રોગો,

() આર.એન.ટી.સી.પી. નો ૧વર્ષનો અનુભવ |

 () કોમ્યુટર નું બેઝિક જ્ઞાન

ફિકસ પગાર (પ્રતિ માસ).

૬૦૦૦૦/

એસટીએસ . આરએનટીસીપી

શૈક્ષણીક લાયકાત

() સ્નાતક અથવા માન્ય સંસ્થાનો સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ

() કોમ્યુટરનો સર્ટિફિકેટ કોર્ષ (ઓછામાં ઓછો માસનો)

() કાયમી ટુ વ્હીલર ડ્રાઇવીંગ લાયસન્સ હોવું જોઇએ અને ટુ વ્હીલર ચલાવતા આવડતુ હોવુ જોઇએ

I વિશેષ લાયકાત:

 () માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી ટીબી હેલ્થ વિઝીટરનો કોર્ષ, સોશિયલ વર્ક અથવા મેડીકલ | સોશિયલ વર્કમાં ડીગ્રી કે ડીપ્લોમા કોર્ષ

() મલ્ટી પર્પલ હેલ્થ વર્કરનો માન્ય સંસ્થામાં થી બેઝિક ટ્રેનીંગ કોર્ષ

 

ફિકસ પગાર (પ્રતિ માસ).

૧૮૦૦૦/

એસટીએલએસ – આરએનટીસીપી

શૈક્ષણીક લાયકાત

() સ્નાતક () મેડીકલ લેબોરેટરી ટેક્નોલોજી નો ડીપ્લોમા કોર્ષ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી સમકક્ષ કોર્ષ () કાયમી ટુ વ્હીલર ડ્રાઇવીંગ લાયસન્સ હોવું જોઇએ અને ટુ વ્હીલર ચલાવતા આવડતુ હોવુ જોઇએ () કોમ્યુટરનો સર્ટિફિકેટ કોર્ષ (ઓછામાં ઓછો માસનો)

અનુભવ :- RNTCP પ્રોગ્રામમાં ઓછામાં ઓછો વર્ષનો અનુભવ

ફિકસ પગાર (પ્રતિ માસ).

૧૮૦૦૦/

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

વિગતવાર જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

Apply: અહીં ક્લિક કરો


 

છેલ્લી તારીખ: જાહેરાતના 10 દિવસની અંદર. પ્રકાશન તારીખ (જાહેરાત. પ્રકાશિત તારીખ 18-02-2022)

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ,૮ પાસ વડોદરા મહાનગરપાલિકા 475 ભરતી

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી 

વડોદરા મહાનગરપાલિકા 641 જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.