Type Here to Get Search Results !

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) ભરતી જાહેરાત 2022 Urban Health Society Ahmadabad Municipal Corporation Recruitment Advertisement

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) ભરતી જાહેરાત 2022

 

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) મેડીકલ ઓફિસર જગ્યાઓ માટે ભરતી 2022

ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) એ તાજેતરમાં મેડીકલ ઓફિસર ની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ (સુરત) મેડીકલ ઓફિસર જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

ગુજરાતનાં અર્બન હેલ્થ મિશન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારનાં સ્લમ (ઝુંપડપટ્ટી) વિસ્તારમાં દીનદયાળ કલીનીક શરૂ કરવા માટે અર્બન હેલ્થ સોસાયટી-સુરત ખાતે ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે નીચે મુજબની જગ્યાઓ ભરવા અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલ તારીખે બીજો માળ, પ્રાથમિક શાળા નં.૧૩૪, કોટ સફીલ રોડ, અપના બજારની બાજુમાં, સરકારી આર્યુવેદીક કલીનીકની ઉપર, નવાપુરા, ભાગળ, સુરત-૩૯૫૦૦૩ ખાતે (ઓફિસ સમય દરમ્યાન સવારે ૧૧:૦૦થી ૦૫:૦૦ કલાક સુધી) અસલ પ્રમાણપત્રો તેમજ તેની પ્રમાણિત નકલો સહિત (જેવી કે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, તમામ વર્ષની માર્કશીટ, ડીગ્રી સર્ટીફિકેટ, રજીસ્ટ્રેશન, સર્ટીફિકેટ, આઈ.ડી.પ્રુફ, પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ) અરજી કરવાની રહેશે. માન્ય ઉમેદવારોને પાછળથી ઈન્ટરવ્યુ માટે ટેલીફોનીક અથવા મેસેજ (SMS) થી જાણ કર્યેથી પર્સનલ ઈન્ટરવ્યુમાં સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવાર ઈન્ટરવ્યુ માટે જણાવેલ તારીખ અને સમયે હાજર થયેથી નિમણુંકને પાત્ર રહેશે નહીં.

અરજી સ્વીકારવાની તારીખ

તા.૨૧/૦૨/૨૦૨૨ અને તા.૨૨/૦૨/૨૦૨૨

 જગ્યાનું નામ

મેડીકલ ઓફિસર(M.B.B.S.)  

જગ્યા

કુલ-૬૮

ઈસ્ટઝોન ()-૦૮

ઈસ્ટઝોન (બી)-૧૨

નોર્થ ઝોન-૦૬

સાઉથઝોન-૧૮

સાઉથ ઈસ્ટ ઝોન-૨૪

લાયકાત

. એમ.બી.બી.એસ.

. ધી ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.

. વય મર્યાદા : ૫૮ વર્ષથી વધુ નહિં.

માસિક મહેનતાણું

રૂા.૩૦,OO પ્રતિ માસ  ફિક્સ પગાર

શરતો :

() સદર દીનદયાળ કલીનીકની સેવા સાંજે -00 કલાકથી રાત્રે -૦૦ સુધી આપવાની રહેશે.

(2) તબીબને જરૂર હોય તો એક પેરા મેડીકલ સ્ટાફ પોતાની જરૂરિયાત મુજબ રાખી શકાશે જેનો સંપૂર્ણ ખર્ચ જે-તે પસંદગી પામેલ તબીબે પોતે ભોગવવાનો રહેશે તથા જરૂરી તબીબી તપાસનાં સાધનોની વ્યવસ્થા તબીબે સ્વખર્ચ કરવાની રહેશે. અંગે રાજ્ય સરકાર કે કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારની નાણાંકીય સહાય મળવાપાત્ર રહેશે નહીં.

(3) યોજના હેઠળ પસંદગી પામેલ તબીબી અધિકારીએ તેમના ખાનગી વ્યવસાયનાં સ્થળ, સમય અને સંપર્કની વિગતો સંબંધિત પસંદગી અધિકારીશ્રીને આપવાની રહેશે. તબીબી અધિકારીએ અર્બન હેલ્થ કલીનીક ખાતેનાં કામકાજનાં કલાકો સિવાય ખાનગી વ્યવસાયની છૂટ રહેશે.

() મેડીકલ પ્રેકટીશનર તરીકે જે તે વિસ્તારનાં સ્થાનિક ખાનગી પ્રેક્ટીસ કરતાં તબીબને પ્રાથમિક્તા આપવામાં આવશે. નોંધ :- ઉમેદવારોએ કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

સુરત મહાનગરપાલિકા

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

છેલ્લી તારીખ: જાહેરાતના 10 દિવસની અંદર. પ્રકાશન તારીખ (જાહેરાત. પ્રકાશિત તારીખ 12-02-2022)

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ,૮ પાસ વડોદરા મહાનગરપાલિકા 475 ભરતી

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી 

વડોદરા મહાનગરપાલિકા 641 જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.