Type Here to Get Search Results !

તામછડી ધરમપુર વલસાડ વિધાસહાયકની ભરતી 2022 Tamchhadi, Dharampur, Valsad Vidhyasahayak Recruitment 2022

 

 

તામછડી ધરમપુર વલસાડ વિધાસહાયકની ભરતી 2022

 

શ્રી ધરમપુર, તા..વિ. અદિવાસી યુવક મંડળ સંચાલિત આશ્રમશાળા વિધાસહાયકની જગ્યાઓ માટે ભરતી 2022

શ્રી ધરમપુર, તા..વિ. અદિવાસી યુવક મંડળ એ તાજેતરમાં વિધાસહાયકની જગ્યાઓ 2022 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો શ્રી ધરમપુર, તા..વિ. અદિવાસી યુવક મંડળ સંચાલિત આશ્રમશાળા વિધાસહાયકની જગ્યાઓ માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

શ્રી ધરમપુર, તા..વિ. અદિવાસી યુવક મંડળ સંચાલિત આશ્રમશાળા તામછડી તા. ધરપુરમાં વિદ્યાસહાયકની ભરતી કરવા અંગે નીચે જણાવેલ લાયકાત ધરાવતા વિદ્યાસહાયકની ભરતી કરવા માટે ફોટોગ્રાફ્સ ચોંટાડેલી પુરેપુરા સરનામા સંપર્ક નંબર સાથેની બધાજ સેમેસ્ટર કે વર્ષ પ્રમાણેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિતની અરજી જાહેરાત પ્રકાશિત થયા પછીના દશ દિવસમાં મંગાવવામાં આવે છે.

શાળાનું નામ

આશ્રમશાળા તામછડી, તા. ધરમપુર, જિ. વલસાડ

જગ્યાનું નામ વિધા સહાયક 01

લાયકાત

બી. એસ, સી./  બી.એડ. Tet-2 પાસ

વિષય

ગણિત વિજ્ઞાન

આદિજાતિ વિકાસ અધિકારીશ્રી વલસાડે આપેલ એન..સી.ની વિગત પત્રક મુજબ એન..સી. મેળવેલ છે. નોંધ:

1) જાહેરાત મુજબની લાયકાત ધરાવનાર ઉમેદવારની અરજી રદ થવા પાત્ર રહેશે.

(2) ગુણ ચકાસણી વખતે ફજીયાત ઉમેદવારે પોતે હાજર રહેવાનું રહેશે.

(3) કોમ્યુટર જ્ઞાન |આવશ્યક છે.

 () સરકારશ્રીના ધારા ધોરણો મુજબ વખતો વખત ના ફેરફારો મુજબ સંતોષકારક સેવાઓ નહી જણાય તો પાંચ વર્ષ પહેલા પણ સહાયક સેવાઓ સમાપ્ત કરી શકાશે.)

() પસંદગી પામનાર કર્મચારીએ સ્થળ ઉપર નિવાસ કરી શાળા-છાત્રાલય પ્રવૃત્તિ ફરજિયાત! કરવાની રહેશે.

(6) પસંદગી પામનાર કર્મચારીને સરકારશ્રીના ધારધોરણ મુજબ ફિક્સ વેતન મળવાપાત્ર રહેશે.

(7) પસંદગી પામનાર ઉમેદવાર સરકારશ્રી અને સંસ્થાના જે તે નિયમોનું ફજીયાત પાલન કરવાનું રહેશે.

 ) પસંદગી શ્રી અદિતિ વિકાસના પરિપત્ર અનવયે પસંદગી પામનાર ઉમેદવારને વિના મુલ્ય નિવાસની સગવડ આપવામાં આવશે.

() પસંદ થયેલ ઉમેદવારે શિક્ષણ વિભાગના ઠરાવ અનુસાર ત્રણ લાખ રૂ.નો બોન્ડલખી! આપવાનો રહેશે,

 

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

છેલ્લી તારીખ: જાહેરાતના 10 દિવસની અંદર. પ્રકાશન તારીખ (જાહેરાત. પ્રકાશિત તારીખ 18-02-2022)

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 12 પાસ ,૮ પાસ વડોદરા મહાનગરપાલિકા 475 ભરતી

 12 પાસ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ૧૧૮૧જુનીયર કલાર્ક ભરતી 

વડોદરા મહાનગરપાલિકા 641 જગ્યા માટે ભરતી અંગેની જાહેરાત

 વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.