વ્યારા નગરપાલિકા, વ્યારા ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી
વ્યારા નગરપાલિકા, વ્યારા તા.વ્યારા, જિ.તાપી નગરપાલિકા જાહેર કરવા યોગ (ત્રીજો પ્રયત્ન) વ્યારા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટેનું મહેકમ, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક:અગન-૨૦૧૮-૦૭- વ પાર્ટ તા. ૨૭/૦૯/૨૦૧૯ થી મંજુર થયેલ છે. જે સંદર્ભ ખાલી રહેતી જગ્યાઓની ભરતી માટેની વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવેલ હતી. ગુજરાત સરકારશ્રીના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ઠરાવ ક્રમાંક :- પીઆરઆર/૧૧૯૬/૦૧/ખ સચિવાલય, ગાંધીનગરનાં તા.૨૦/૧૨/૨૦૨ ૧ના રોજ સીધી ભરતી માટેની ઉપલી વયમર્યાદામાં એક વર્ષની છુટછાટ તા.૦૧/૦૯/૨૦૨ ૧ થી તા.૩૧/૦૮/૨૦૨૨ સુધીના સમયગાળા માટે આપવામાં આવેલ છે. અગ્નિશમન સેવાના કર્મચારી અધિકારીશ્રીઓની મંજુર થયેલ સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓ પૈકી વિભાગીય ફાયર ઓફિસર (વર્ગ-૨) (બિન અનામત) પુરુષ ઉમેદવારની ૦૧ જગ્યા તેમજ ફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-૩) (બિન અનામત) મહિલા ઉમેદવારની ૦૨ જગ્યાની શરતો તથા અરજીપત્રક નગરપાલિકાના મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમ્યાન મળી શકશે. નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D./ સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે.
વ્યારા નગરપાલિકા
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો