Type Here to Get Search Results !

ઉમરગામ નગરપાલિકા-ઉમરગામ સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત Umargam Nagarpalika recruitment

 

ઉમરગામ નગરપાલિકા-ઉમરગામ સફાઈ કામદારોની ભરતી અંગેની જાહેરાત

 


ઉમરગામ નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતી માટે નિયામકશ્રી, નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય

ગાંધીનગરના પત્ર કમાંક નપાનિમહેકમ/સફાઈ કામદાર ભરતી/ફા.નં, 1442/૨૦૧૭ તા. ૨૩-૧૦-૨૦૧૭

ના પત્ર અન્વયે સફાઈ કામદારોની ૫૦% જગ્યા ભરવા સીધેસીધી મંજૂરી મળેલ હોય જે મુજબ ઉમરગામ

નગરપાલિકાની આરોગ્ય શાખાની ખાલી જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે થી તા.|

૦ર -૦ર-ર૦રર સુધી આર,પી,એડી, પોસ્ટથી અરજીઓ મંગાવવામાં આવે છે. જગ્યાઓ સરકારશ્રીના

રોસ્ટર અનામતની નીચે પ્રમાણેની જોગવાઈઓ મુજબ ભરવાની થાય છે,

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

શાખાનું નામ : આરોગ્ય

જગ્યાનું નામ : સફાઈ કામદાર

ભરવાપાત્ર કુલ સંખ્યા : 2

આર્થિક રીતે અનામત વર્ગ: 2

* ઉમેદવારોની ભરતી પ્રક્રિયા નીચેની શરતોને આધીન રહેશે

| () જગ્યાઓ નગરપાલિકાના મંજુર થયેલ ભરતી/બઢતીના નિયમો મુજબ ભરવામાં આવશે,

() સીધી ભરતીની નિમણૂંક (પાંચ) વર્ષના સમયગાળા માટે ફીક્સ પગારના અજમાયશી તરીકે

કરવામાં આવશે,

(3) ઉમેદવારની લઘુતમ વય મયાદા ૧૮ વર્ષની રહેશે,

(4) શૈક્ષણિક લાયકાત લખી, વાંચી શકે તેવા હોવા જોઈએ,

(5) જગ્યા નગરપાલિકા રોસ્ટર અનામત અંગેની જોગવાઈઓને ધ્યાને લઈને અરજી કરવાની રહેશે.

(6) મે.નિયામકશ્રી નગરપાલિકાઓ ગુજરાત રાજ્ય ગાંધીનગરના તા. ૦8-07-2૦10 ના તથા તા,

૨૬-૧૦ -ર૦૧૦ ના હુકમની તમામ શરતોને આધિન રહી ભરતી કરવામાં આવશે,

() સરકારશ્રીના વખતો વખતના સુધારાઓ પરીપત્રોનું પાલન કરવામાં આવશે,

() આખરી નિર્ણય નગરપાલિકા ઉમરગામને અબાધિત રહેશે,

(9) સમય મર્યાદા બહાર કે અધુરી વિગતો વાળી અરજી ધ્યાન પર લેવામાં આવશે નહિ.

(૧૦) શૈક્ષણિક લાયકાત તેમજ જન્મ તારીખ અને દર વર્ષના અનુભવના પ્રમાણપત્રો પ્રમાણિત કરી અરજી

સાથે જોડવાના રહેશે,

(૧૧) નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને અનુભવ ધ્યાને લઈ લાયકાત તથા વય મર્યાદામાં

છુટછાટ આપી પસંદગી આપવામાં આવશે,

(૧૨) આવેલ અરજીઓ પરત્વે જરૂરી ચકાસણી કરી મેરીટ/અનુભવના આધારે ક્રમાનુસાર મંજુર થયૅલ

રોસ્ટર મુજબની સંખ્યામાં ઉમેદવારોને પર્સદગી આપવામાં આવશે.

() સરકાર શ્રીના નિયમોનુસાર અનામત લાગુ પડશે.

ઉમરગામ નગરપાલિકા

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.