Type Here to Get Search Results !

આણંદ નગરપાલિકા, આણંદ ભરતી Anand Nagarpalika Recruitment for MIS - IT Expert 2022

 

આણંદ નગરપાલિકા, આણંદ ભરતી

 


 સ્વચ્છ ભારત મિશન

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આણંદ નગ૨પાલિ કા કક્ષાએ PIU (પ્રોજેક્ટ ઇમ્પ્લીન્ટ) સેલ

ઊભો કરવા માટે નીચે મુજબની જગ્યા ૧૧ માસના કરારથી ફીક્સ પગારથી તદ્દન હંગામી

અને ડહો ધોરણે ભરવાની છે,

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યાનું નામ : MIS/IT EXPERT

સંખ્યા :

લાયકાત /અનુભવ :

MCA/COMPUTER ENG, (B.E/B,T,TECH) B.E.IT/ MsC-IT અને એક વર્ષનો અનુભવ

ફિકસ માસિક વેતન રૂા.: રૂ. ૧૫,000/-ની મર્યાદામાં

ઉપરોક્ત જગ્યા માટે રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય અંગેના

આધારોની પ્રમાણિત નકલ સાદા કાગળમાં સ્વચ્છ અક્ષરે અથવા કોમ્યુટરાઇઝડ અરજી કરી

ઉમેદવારો અરજી માત્ર ૨જી, એડી. પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી ચીફ ઓફીસરશ્રી આણંદ

નગરપાલિકાને ઉદ્દેશીને બંધ કવરમાં તા. ૧૦/૦૧/૨૦૨૨ સુધી નગરપાલિકાને મળી જાય તે રીતે

મોકલી આપવાની રહેશે. કવર ઉપર MIS/IT Expert ની જગ્યા માટેની અરજી એમ સ્પષ્ટ

દર્શાવવું. ઉમેદવારની વય મર્યાદા અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી અને ૩૫ વર્ષથી

| વધુ હોવી જોઈએ નહીં. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ

આપવામાં આવશે. તથા મુદત બાદ તથા અધૂરી, અસ્પષ્ટ જરૂરી આધારો સિવાયની અને નિયત વય

મર્યાદા કરતાં ઓછી કે અધિક વય ધરાવતા ઉમેદવારોની રજૂ થયેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે

નહીં. ઉક્ત જગ્યા માટે ઉમેદવારોની પસંદગી અંગેનો હક્ક આણંદ નગરપાલિકાને અબાધિત રહેશે.

આણંદ નગરપાલિકા,

 

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.