Type Here to Get Search Results !

જી.એમ.ડી.સી.લી.સી.બી. પ્રોજેકટ ગઢશીશા માંડવી-કચ્છ એપ્રેન્ટીસ ભરતી વર્ષ-૨૦૨૨ GMDC LCB Project Gadhshisha Kutch Recruitment 2022

 

જી.એમ.ડી.સી.લી.સી.બી. પ્રોજેકટ ગઢશીશા માંડવી-કચ્છ એપ્રેન્ટીસ ભરતી વર્ષ-૨૦૨૨

 


જી.એમ.ડી.સી.લી.સી.બી. પ્રોજેકટ ગઢશીશા ખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે ભરતી વર્ષ-૨૦૨૨

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ટ્રેડનું નામ ‘:

1 માઇનિંગ એન્જિનિયર (2)

લાયકાત : બી../બી.ટેડ (માઇનિંગ)

૨. માઈનિંગ એન્જિનિયર (1)

ડિપ્લોમા (માઈનિંગ) .

3 એન્વાયરમેન્ટ એન્જિનિયર (1)

બી., એન્વાયરમેન્ટ/M.Sc. (એન્વાયરમેન્ટ).

4  સર્વેયર (1)

ડિપ્લોમા/આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ

 5 ઈલેક્ટ્રિશિયન (2)

આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ

૬, કોમ્યુટર ઓપરેટર (કોપા)| (1)

આઇ.ટી.આઇ./કો.પા.ટ્રેડ પાસ

, ડીઝલ મિકેનિક  (1)

આઈ.ટી.આઈ, ટ્રેડ પાસ

આવશ્યક યોગ્યતા .

 ) વય મર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ સુધી એપ્રેન્ટીસનો સમયગાળો વર્ષ રહેશે.

 ) પસંદગી પામેલ એપ્રેન્ટીસ અધિનિયમ હેઠળ કરાર કરવાનો રહેશે અને તેમજ અધિનિયમની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. અને એપ્રેન્ટીસ અધિનિયમ નિયમોનુસાર સ્ટાઈપેન્ડ પ્રતિમાસ ચૂકવવામાં આવશે. |

3 ) ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા (મોબાઇલ નંબર અને ઈમેલ સાથે) શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો ફાઈનલ વર્ષની માર્કશીટ, આધારકાર્ડ, અને ફોટા- સાથે નીચેના સરનામે સીલબંધ કવરમાં (કવર પરટ્રેડનું નામ લખવાનું રહેશે.) ટપાલથી તા. ૧૦-૦૧-૨૦૨૨ સુધીમાં અરજી મોકલવાની રહેશે.

4) એપ્રેન્ટીસનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ ફૂટા ગણાશે તેમજ અગાઉ એપ્રેન્ટીસ પૂરું કરેલ ઉમેદવારે અરજી કરવી નહીં. *

અરજી મોકલવાનું સરનામું

જનરલ મેનેજર (પ્રો.), જી.એમ.ડી.સી.લી.સી.બી. પ્રોજેકટ ગઢશીશા પીન ૩૭૦૪૪૫ તા. માંડવી-કચ્છ

 

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.