Type Here to Get Search Results !

વલસાડ ડીસ્ટ્રીક્ટ હેલ્થ સબકમિટી (ટીબી) વોક ઈન ઈન્ટરવ્યુ ભરતી જાહેરાત Valsad Walk in Interview Recruitment

 

 

વલસાડ ડીસ્ટ્રીક્ટ હેલ્થ સબકમિટી (ટીબી) વોક ઈન ઈન્ટરવ્યુ  ભરતી જાહેરાત 

 


રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ડીસ્ટ્રીક્ટ હેલ્થ સબકમિટી (ટીબી) વલસાડ હેઠળ કરાર આધારિત ૧૧

માસ માટે ટી.બી.એચ.વી.ની જગ્યા ભરવા માટે વોક ઈન ઈન્ટરવ્યુ તા.૧૦/૦૧/૨૦૨૨ ના રોજ સવારે

૧૧.૩૦ કલાકે જિલ્લા ક્ષય કેન્દ્ર, વલસાડ (ધરમપુર) ખાતે રાખવામાં આવેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

જગ્યા માટે ઉંમર ૧૮ થી 65 વર્ષ .

() ટી.બી.એચ.વી જગ્યા :

મહેનતાણું: રૂ. ૧૩,૦૦૦- અને સરકારશ્રીના નિયમો મુજબ મળવાપાત્ર ભાડા ભથ્થા

Essential Qualification Requirements:

1. Graduate in Science OR

2. Intermediate (10+2) and experience of working as MPW/LHV/

ANM/Health Worker/Certificate course in health Education/

Counseling or

3. Tuberculosis health visitor's course

4. Corticated course in computer operations (Minimum two months)

Preferential Qualification:

Training course for MPW or recognized sanitary inspector’s course

રસ ધરાવનાર ઉમેદવારે જાહેરાતની તારીખે પોતાના હસ્તાક્ષરે બાયોડેટા તેમજ તમામ સાધનીક

પુરાવાની ઓરીજનલ તથા ઝેરોક્ષ નકલ પોતાના પાસપોર્ટ સાઈઝના બે ફોટા સાથે વોક ઈન ઈન્ટરવ્યુમાં હાજર

રહેવું, પસંદગી સમિતિનો નિર્ણય આખરી નિર્ણય રહેશે,

સ્થળ :

જિલ્લા ક્ષય કેન્દ્ર,

સ્ટેટ હોસ્પિટલ કોમ્પ્લેક્સ, વલસાડ ધરમપુર

તી, ધરમપુર જી .વલસાડ પીન, 396050

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.