Type Here to Get Search Results !

ઔધોગિક તાલીમ સંસ્થા, ઉકાઈ પ્રવાસી સુપરવાઈઝર ભરતી Ukai ITI Recruitment 2022

 

ઔધોગિક તાલીમ સંસ્થા, ઉકાઈ પ્રવાસી સુપરવાઈઝર ભરતી

 


પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરની માનદ સેવા આમંત્રિત કરવા બાબત

નિયામકશ્રી, રોજગાર કૌશલ્ય અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી/

.તા.સંસ્થા ઉકાઈ ખાતે NCVT/N5QF ટૂંકા ગાળા ના બેઝીક

કોસ્મટોલોજી/આસીસ્ટટ બ્યુટી થેરાપી વ્યવસાય માટે સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની

નિયમિત જગ્યાઓ ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી

સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી તા.

o-૦૧-૨૨ સુધીમાં રૂબરૂ અરજીઓ મંગાવવામાં આવે છે. પીરીયડ દીઠ રૂા. ૯૦/-

લેખે મહત્તમ દૈનિક રૂા. ૫૪૦/- નાં દરે માસિક રૂા. ૧૪૦૪૦/- થી વધે નહિ તે રીતે

માનદ વેતન ચુકવવામાં આવશે. ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની

વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે. અરજી

ફોર્મમાં મોબાઈલ નંબર આપવો ફરજીયાત રહેશે. લાયકાતના ધોરણ

NCVT/GCVTદ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા પોતાના

પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. આથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે

|દર્શાવેલ સરનામે સંસ્થાનો સંપર્ક કરવા વિનંતી CITS પાસ ઉમેદવારોને પ્રાધાન્ય

|આપવામાં આવશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

આ સંપૂર્ણ પ્રકિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર

તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય સેવા વિષયક હકદાવો રહેશે નહિ, તે

મુજબનું લેખિતમાં એફીડેવીટ થી બાંહેધરી પત્ર આપવાનું રહેશે. પ્રવાસી (મુલાકાતી)

સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ લેવા અંગેની વધુ વિગતો તેમજ

અંગેનું અરજી ફોર્મ સંસ્થા ખાતેથી મળી રહેશે. રૂબરૂ મુલાકાત સમયે અરજી સાથે

ઉમેદવારે ઓરીજનલ પ્રમાણપત્ર પણ લાવવાના રહેશે.

અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ ; -૦૧-૨૦૨૨

રૂબરૂ મુલાકાતની તારીખ : ૦૭-૦૫-૨૦૨૨

રૂબરૂ મુલાકાતનું

સ્થળ : ઔધોગિક તાલીમ સંસ્થા, ઉકાઈ

તા. સોનગઢ, જિ. તાપી

જાહેરાત જોવા માટે :  Click Here

 

વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.