ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ - ભુજ વિભાગ એપ્રેન્ટીસ ભરતી
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
એપ્રેન્ટીસ ભરતી સત્ર ઓગષ્ટ -૨૦૨૧
એપ્રેન્ટીસ અધિનિયમ -૧૯૬૧ નીચે દર્શાવેલ ટ્રેડ માટે નિગમના ભુજ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ તા.૨૭/૧૨/૨૦૧૧ થી તા.૦૩/૦૧/૨૦૨૨ ઓફીસ સમય સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ સુધીમાં એસ.ટી વિભાગીય નિયામકશ્રીની કચેરી,પડદાભીટ હનુમાન રોડ,સંસ્કાર નગર,ભુજ-કચ્છ ખાતેથી રૂબરૂમાં રૂા.૫/-ની કિમતનું નિયત અરજી પત્રક મેળવી લેવા જણાવવામાં આવે છે.જેમાં ક્રમ નં.૧ માટે વયમર્યાદા ૧૮ થી ૨૮ વર્ષ અને ક્રમ નં.૨ થી ૫ માટે ૧૮ થી ૩૦ વર્ષની છે.
ભરતીસત્ર માટે ભરવાપાત્ર કુલ્લ જગ્યાઓ-૮૦
ટ્રેડનું નામ
1 કોમ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રમીગ આસીસ્ટન્ટ
2 મોટર મીકેનીક વ્હીકલ
3 મીકેનીક ડીઝલ
4 ઓટો ઈલેક્ટ્રીશીયન
5 વેલ્ડર
ક્રમ નું ૧ થી ૪ માટે શૈક્ષણીક લાયકાત આઈ.ટી.આઈ પાસ અથવા તો ધો-૧૦ પાસ તેમજ ક્રમ નં ૫ માટે ધો-૯ પાસ હોય તેવા ઉમેદવારોએ અરજીપત્રક સંપૂર્ણ રીતે ભરીને જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૦૬/૦૧/૨૦૨૨ સાંજના ૧૮.૦૦ કલાક સુધીમાં ઉપરોક્ત સરનામે પરત કરવાના રહેશે ત્યારબાદ મળવા પામેલ અરજીપત્રક ધ્યાને લેવામાં આવશે નહિ. તાલીમ દરમ્યાન સ્ટાઇપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ આઈ.ટી.આઈ. પાસ તેમજ ફેશર ના કિસ્સામાં લાગુ પડતા ધારા ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે,
એસ.ટી ભુજ
જાહેરાત જોવા માટે : Click Here
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.