Type Here to Get Search Results !

દાહોદ RNTCP સબ કમિટી, જીલ્લા ક્ષય કેન્દ્ર, ઓપન ઇન્ટરવ્યુ Dahod RNTCP Sub Committee, Recruitment 2022

 

 દાહોદ RNTCP સબ કમિટી, જીલ્લા ક્ષય કેન્દ્ર, ઓપન ઇન્ટરવ્યુ

 


RNTCP સબ કમિટી, જીલ્લા ક્ષય કેન્દ્ર, ભગીની સમાજની પાછળ, સ્ટેશન રોડ, દાહોદ ખાતે ૧૧ માસ માટે કરાર પધ્ધતિથી ઉચ્ચક માસિક વેતનવાળી (બિનસરકારી) નીચે આપેલ જગ્યા ભરવા માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ (ફોટોની પાછળ ઉમેદવારના નામ સહીત) , લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તથા સ્વપ્રમાણિત નકલ સહીત. તા. ૧૮//૨૦૨૨ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધીમાં રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે. (સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે)

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

જગ્યાનું નામ

1 Senior Treatment Supervisor (STS)

કુલ સંખ્યા  02

| માસિક વેતન 18000

| આવશ્યક લાયકાત

          1. Bachelor's Degree OR

         2. Recognized sanitary inspector's course

          3. Certificate course in computer operation (minimum 2 months)

        4. Permanent two wheeler driving license & should be able to drive two wheeler

 | વિશેષ લાયકાત |

                1. Tuberculosis health visitor's recognized course

               2. Govt. recognized degree/diploma in Social work or Medical Social work

              3. Successful completion of basic training course (Govt. recognized) for Multi-purpose health                workers

2 TB Health Visitor Posts

કુલ સંખ્યા  1

| માસિક વેતન 13000

| આવશ્યક લાયકાત

           1. Graduate in science OR

          2. Intermediate (10 + 2) in science and experience of working as MPW/LHV/ANM/ Health worker / Certificate or higher course in Health Education/ Counseling OR

          3. Tuberculosis health visitor's recognized course

         4. Certificate course in computer operations (minimum two months)

| વિશેષ લાયકાત |

Training course for MPW or recognized sanitary inspector's course

 

આર.એન.ટી.સી.પી માંથી અગાઉ છુટા કરેલ કે કોન્ટ્રાક્ટ રીન્યુ કરેલ હોય તેવા ઉમેદવારોએ અરજી કરવી નહી. નિમણુંક માટે કોઇ પણ પ્રકારનું દબાણ લાવનાર ઉમેદવાર આપોઆપ ગેરલાયક ઠરશે. વય મર્યાદા ૬૨. વર્ષ.

 RNTCP સબ કમીટી ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી અને જીલ્લા ક્ષય અધિકારી જીલ્લા ક્ષય અધિકારી સિવિલ હોસ્પિટલ કેમ્પસ, દાહોદ,

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.