શ્રી તિરૂપતી બાલાજી ગ્રાન્ટ ઇન એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, પાંથાવાડા ભરતી
શ્રી પી.ડી. ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત, શ્રી તિરૂપતી બાલાજી ગ્રાન્ટ ઇન એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, પાંથાવાડા ખાતે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરના પરાક્રમાંક: રોતાનિ/જીઆઈએ/ઘ-૨/જગ્યા મંજરી/૨૦૨ ૧/૪૭૩૮ તા. ૨૯/૧૦/૨૦૨૧થી સંસ્થાને મંજુર કરવામાં આવેલ નીચે દર્શાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સુચનાઓ :
(ઉપરોક્ત તમામ જગ્યાઓ માટે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કોમ્યુટર તેમજ હિન્દી તેમજ ગુજરાતી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.)
(૧) લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત, અનુભવ અને જાતિના પ્રમાણપત્રોની પ્રમાણીત નકલ સહિતની અરજી “અધિકશ્રી શ્રી તિરૂપતી બાલાજી ગ્રાન્ટ ઈન. એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, પાંથાવાડા, મુ.પો. પાંથાવાડા, તા. દાંતીવાડા,જિ. બનાસકાંઠા ૩૮૫૫૪૫” ને રજીસ્ટર પોસ્ટ એડીથી જ મોકલવાની રહેશે.
(૨) તમામ જગ્યાઓ માટે અરજદાર ઈચ્છે તો જગ્યાના નામ દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે. અરજીના કવર ઉપર ‘‘જગ્યાનું નામ'' અવશ્ય દર્શાવવાનું રહેશે.
(૩) અરજી પત્રકો તારીખ ૧૮/૦૧/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાના રહેશે ત્યાર બાદ આવેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહિં.
(૪) સદરહુ જગ્યાઓ શ્રમ અને રોજગાર વિભાગના તા. ૨૧/૦૯/૧૯૮૯ના ઠરાવ ક્રમાંક જીઆઈએ/૧૦૮૯/૧૦૪/૨ (૨)થી નિયત થયેલ પસંદગી સમિતી દ્વારા ભરવામાં આવશે.
(૫) ગ્રાન્ટ ઇન એઇડ કોડની પ્રવર્તમાન જોગવાઈઓ ધ્યાને લઈ વડી કચેરીના તા. ૨૮/૦૩/૧૯૮૫ના પરીપત્ર ક્રમાંક જીઆઈએ/૦૧/૫/૧૬૭૦ મુજબ સીધી ભરતીના ફાળે આવતી જગ્યા સરકારશ્રીના નાણા વિભાગના તા. ૧૬/૦૨/૨૦૨ ૧ના ઠરાવ અને તેમાં થયેલા વખતોવખતના સુધારાઓ ધ્યાને લઈ ફિક્સ પગારથી ભરવાની રહેશે.
(૬) આ જગ્યાઓની ભરતી અંગેની વધુ વિગતો રોજગાર અને તાલીમ નાયબ નિયામકની કચેરી, ગાંધીનગરની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in તથા ઔ,તા.કેન્દ્ર પાંથાવાડાની વેબસાઈટ http://www.itipanthawada.in/ ઉપરથી મળી શકશે.
શ્રી તિરૂપતી બાલાજી ગ્રાન્ટ ઇન એઇડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, પાંથાવાડા.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો