જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. ૧૦૮ ઇમરજન્સી ભરતી વોક-ઇન ઇન્ટરવ્યુ
GVK EMRI EMRI
જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. સંસ્થા ગુજરાત સરકાર સાથે પીપીપી મોડલ અંતર્ગત ૧૦૮ ઇમરજન્સી સેવાઓ રાજ્યના તમામ જરૂરિયાતમંદ નાગરિકોને આપત્કાલીન સમયની નિઃશુલ્ક તબીબી સેવામાં ૨૪ * ૭ કાર્યરત છે. જેમાં તાત્કાલિક ધોરણે ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયનની ભરતીનું આયોજન નીચે જણાવેલ જિલ્લાઓમાં કરેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ઈમરજન્સી મેડિકલ ટેકનીસિયન – ઇ.એમ.ટી.
લાયકાત : Bsc/GNM/ ANM /HAT
> અનુભવી | બિનઅનુભવી.
> ગુજરાતમાં કોઈપણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર.
૧૭-જાન્યુઆરી-૨૦૨૨ સમય : સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ વાગ્યા સુધી
> વડોદરા-૧૦૮ ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ, ઇમરજંસી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા. > પંચમહાલ-૧૦૮ ઓફિસ, કલેકટર કચેરી, ની સામે ડિઝાસ્ટર ઓફીસ ગોધરા, પંચમહાલ.
> રાજકોટ-૧૦૮ ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
> જુનાગઢ-૧૦૮ ઓફિસ જુનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજની સામે, જુનાગઢ.
> સુરત-૧૦૮ ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધી ગાર્ડન, ચોક બજાર, સુરત.
> વલસાડ-૧૦૮ ઓફિસ, બ્લોક નો-૨, ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
> ભાવનગર-૧૦૮ ઓફિસ, સર ટી હોસ્પિટલ, ભાવનગર
> નર્મદા-૧૦૮ ઓફિસ, કલેકટર ઓફીસ, નર્મદા.
> સાબરકાંઠા-૧૦૮ ઓફિસ, જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) પોલિટેકનિક રોડ, હિંમતનગર, સાબરકાંઠા.
૧૯-જાન્યુઆરી-૨૦૨૨
અમદાવાદ-જીવીકે ઈમર્જન્સી મેનેજમેન્ટ & રિસર્ચ ઈન્સ્ટિટયૂટ, ગુજરાત ૧૦૮ ઇમર્જન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, નરોડા, અમદાવાદ.
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો