Type Here to Get Search Results !

NTEP સબકમિટી જીલ્લા ક્ષય કેન્દ્ર, હીંમતનગર વોક ઇન ઇન્ટરવ્યુંHimmatnagar Recruitment 2022

 

NTEP સબકમિટી જીલ્લા ક્ષય કેન્દ્ર, હીંમતનગર વોક ઇન ઇન્ટરવ્યું

 

NTEP સબકમિટી જીલ્લા ક્ષય કેન્દ્ર, હીંમતનગર માટે ૧૧ માસ માટે કરાર પધ્ધતિથી ઉચ્ચક માસિક વેતનવાળી (બિન સરકારી) નીચે આપેલ જગ્યા ભરવા માટે ઉંમર વર્ષ ૬૫ સુધીના જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ બાયોડેટા, તાજેતરના પાસ-પોર્ટ સાઇઝના ફોટોગ્રાફ (ફોટાની પાછળ ઉમેદવારના નામ સહીત) લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્ર તથા સ્વપ્રમાણિત નકલ સહિત નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

Name, No & place of Post

Senior Tuberculosis laboratory supervisor (STLS)

Essential Qualification

1.       Graduate and Diploma in Medical Laboratory technology or equivalent from a govt recognized institution

2.       Permanent two wheeler driving license & should be able to drive two wheeler

3.       Certificate course in computer operations (minimum two months)

 

Monthly fixed Contractual salary Rs. 18000/

Taluka khedbrhma Lab. Technicin-2 Talukakhedbrhma, poshina

Essential Qualification

1. Intermediate (10+2) and Diploma or certified course in medical laboratory technology or equivalent

Monthly fixed Contractual salary Rs. 13000/

 

3 Tuberculosis Health Visitor (TBHV)-1 Medical college

Essential Qualification

1. Graduate in science or

2. Intermediate (10+2) in science and experience of Working as MPW/LHV/ANM/Health Worker/Certificate or higher course in Health Education/Counselling or

3. Tuberculosis health visitors recognized course

4. Certificate course in computer operations (minimum two months)

Monthly fixed Contractual salary Rs. 13000/

 

કરારીય સ્ટાફની નિમણુક એનટીઇપીની ગાઇડલાઇન અને ટીઓઆર મુજબ સિલેકશન કમીટીના નિર્ણયને આધિન રહેશે.

ઇન્ટરવ્યુનું સ્થળ : જીલ્લા ક્ષય કેન્દ્ર, જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસ, હિંમતનગર જી.સાબરકાંઠા

તારીખ :- ૧૮/૦૧/૨૦૨૨.

રજીસ્ટ્રેશન સમયઃ સવારે .૦૦ થી ૧૦.૦૦

ડીસ્ટ્રીક્ટ પ્રોગ્રામ કમિટી, (ટીબી) જીલ્લા ક્ષય કેન્દ્ર, જુની સિવિલ હોસ્પિટલ કેમ્પસૂ

હિંમતનગર, જી. સાબરકાંઠા

જાહેરાત જોવા  માટે:  અહી ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.