જનરલ હોસ્પિટલ રાજપીપળા, જી. નર્મદા વોક-ઇન ઇન્ટરવ્યુ ભરતી
જનરલ હોસ્પિટલ રાજપીપળા, જી. નર્મદા જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત લક્ષ્ય પ્રોગ્રામ અને એસ.એન.સી.યુ. ખાતે નીચે જણાવ્યા પ્રમાણેની જગ્યાઓ ઉપર ૧૧-માસના કરારના ધોરણે ભરતી કરવાની હોઈ તા.૧૮/૦૧/૨૦૨૨. મંગળવારના રોજ મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રીની| કચેરી, જનરલ હોસ્પિટલ રાજપીપળા, જી. નર્મદા ખાતે વોકઇન ઇન્ટરવ્યું, રાખવામાં આવેલ છે. તો યોગ્ય લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોએ લાયકાત તેમજ અનુભવના સર્ટીફિકેટની ઓરીજનલ અને તેની નકલો સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
ઇન્ટરવ્યુ માટેના રજીસ્ટ્રેશનનો સમય સવારના ૦૯:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
નેશનલ હેલ્થ મિશન-નર્મદા
(૧) મેડિકલ ઓક્સિર (જગ્યા-૧)
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી MBBS ની ડિગ્રી. મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ.
ઉંમર:- ૬૫ વર્ષ સુધી
મહેનતાણું: રૂ. ૬૩૦૦૦/- ફિક્સ
(૨) સ્ટાફનર્સ- (જગ્યા- ૫)
લાયકાત: ઈડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી GNM નસિંગ પાસ કરેલ હોવું જોઈએ. ગુજરાત નર્સિગ કાઉન્સેલમાં રજીસ્ટ્રેશન થયેલ હોવું જોઈએ. તેમજ હોસ્પિટલની કામગીરીનો ૨ વર્ષનો અનુભવ.
ઉંમર:- ૪૦ વર્ષ સુધી |
મહેનતાણું:- રૂ.૧૩૦OO/-ફિક્સ
નોંધ:- ક્ત લાયકાત ધરાવનાર ઉમેદવારનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે.' ઉપરોક્ત તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે તથા કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહીં.
જનરલ હોસ્પિટલ રાજપીપળા, જી, નર્મદા
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો