રાજકોટ દીનદયાળ ઔષધાલય વોક ઈન ઈન્ટરવ્યું
રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, અને જસદણ તાલુકામાં
જુદી જુદી કુલ-રર જગ્યાએ દીનદયાળ ઔષધાલય શરૂ કરવા માટે મેડીકલ
ઓફીસર(MBBS)/મેડીકલ ઓફીસર(આયુષ)ની કુલ-૨૨ જગ્યા માસિક ફીકસ
પગારથી તદન હંગામી ધોરણે ૧૧(અગિયાર) માસના કરાર આધારિત ધોરણે
ભરવા માટે તારીખ ૧૮/૦૧/૨૦૨૨ મંગળવારે (રજીસ્ટ્રેશન સમય સવારે
૦૯:૦૦ થી ૧૧:૩૦ સુધી) વોક ઇન ઇન્ટરવ્યુ આર.સી.એચ. હોલ, આરોગ્ય
શાખા, જિલ્લા પંચાયત રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. જેથી સંબંધિત
લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુ અન્વયે સમયસર
હાજર રહેવા આથી જાણ કરવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
કુલ જગ્યાની સંખ્યા ૨૨ (બાવીસ)
જગ્યાનું નામ
1 મેડીકલ ઓફીસર (MBBS)
માસિક ફિકસ પગાર RS,30000/-
2 મેડીકલ ઓફીસર (આયુષ)
| માસિક ફિકસ પગાર રૂ 23000/-
લાયકાત:- MBBS / BAMS / BHMS
વય મર્યાદા :-૬૫ વર્ષથી વધુ નહીં
૧) ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યુ સમયે લાયકાત સબંધીત દસ્તાવેજોની
નકલ તેમજ અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે.
૨) દીનદયાળ ઔષધાલયમાં સાંજે ૫:૦૦ કલાકથી રાત્રીના ૦૯:૦૦ કલાક
સુધી સેવા આપવાની રહેશે.
3) પસંદગી પામેલ તબીબ દ્વારા એક પેરા મેડીકલ સ્ટાફ પોતાની જરૂરીયાત
મુજબ રાખી શકશે. જેનો સંપુર્ણ ખર્ચ જે તે પસંદગી પામેલ તબીબે પોતે
ભોગવવાનો રહેશે. આ અંગે કોઇપણ પ્રકારની નાણાકિય સહાય
મળવાપાત્ર રહેશે નહી.
૪) ભરતી અંગે આખરી નિર્ણયની સતા મિશન ડિરેકટરશ્રી, ડીસ્ટ્રીકટ હેલ્થ
સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજકોટની રહેશે.
૫) ૧૧(અગિયાર) માસ બાદ ઉમેદવાર આપો-આપ છુટા થયેલા ગણાશે.
૬) MBBS ની લાયકાત ધરાવતા તબીબોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.
જો MBBS લાયકાત ધરાવતા તબીબો ઉપલબ્ધ ન થાય તો જ આયુષ
તબીબોને માનદ વેતનથી રાખવામાં આવશે.
જિલ્લા પંચાયતરાજકોટ
જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો