Type Here to Get Search Results !

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ: 20-01-2022 Rozgaar Bharti Melo (Job Fair) Ahmedabad rojgar kachari

અમદાવાદ  રોજગાર ભરતી મેળો તારીખ: 20-01-2022


 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર,  

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

દ્વારા સંચાલિત મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડેલ કેરિયર સેન્ટર,
અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો તારીખ: 20-01-2022 સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે

9 પાસ,૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, B.E., Diploma ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક.

ભરતીમેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 વધુ નવી નોકરીઓ અને ભરતી અહી ક્લિક કરો

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.